શોધખોળ કરો

Gujarat Police Transfer : ગુજરાતમાં 55 ડીવાયએસપીની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

રાજ્યમાં નાયબ પોલીસ અધિક્ષક(ડીવાયએસપી) ની બદલી કરવામાં આવી છે. 55થી વધુ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરીયાની બદલી કરવામાં આવી છે.

ગાંધીનગરઃ રાજ્યમાં નાયબ પોલીસ અધિક્ષક(ડીવાયએસપી) ની બદલી કરવામાં આવી છે. 55થી વધુ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરીયાની બદલી કરવામાં આવી છે. અમદાવાદ એચ ડિવીઝન એસીપી પ્રકાશ પ્રજાપતિ, એફ ડિવીઝન એસીપી જે કે ઝાલાની બદલી કરવામાં આવી છે. 

અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે.ટી. કારમિયાની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે. એસીબીના મદદનીશ નિયામક એન.ડી. ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય હેડ ક્વાર્ટરમાં મુકાયા છે. સુરત ગ્રામ્યના ડીવાયએસપી મુકેશ ચૌધરીને અંજારમાં એસડીપીઓ તરીકે મુકાયા છે. એસીપી એપ ડિવિઝન જે.કે. ઝાલાને SDPO તરીકે પશ્ચિમ રેલવે રાજકોટમાં મુકાયા છે. 

ગાંધીનગરના કલોલના ડીવાયએસપી વી.એન. સોલંકીને SDPO તરીકે કપડવંજમાં મુકાયા છે. એસીપી જી. ડિવિઝન વડોદરા પી.આર. રાઠોડને એબીસી ભાવનગરના મદદનીશ નિયામક બનાવાયા છે. એસીપી એચ. ડિવિઝન અમદાવાદ પ્રકાશ પ્રજાપતિને SDPO પોરબંદર ગ્રામ્ય તરીકે મુકાયા છે. 

Gujarat Police Transfer : ગુજરાતમાં 55 ડીવાયએસપીની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

Gujarat Police Transfer : ગુજરાતમાં 55 ડીવાયએસપીની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

Gujarat Police Transfer : ગુજરાતમાં 55 ડીવાયએસપીની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

Gujarat Police Transfer : ગુજરાતમાં 55 ડીવાયએસપીની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

Gujarat Police Transfer : ગુજરાતમાં 55 ડીવાયએસપીની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

Gujarat Police Transfer : ગુજરાતમાં 55 ડીવાયએસપીની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

Gujarat Police Transfer : ગુજરાતમાં 55 ડીવાયએસપીની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

Embed widget