શોધખોળ કરો

આગામી 8,9 અને 10 તારીખે ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો કેમ ?

છેલ્લા 10 દિવસથી પણ વધારે દિવસોથી ભારે વરસાદનો સામનો કરી રહેલા દક્ષિણ ગુજરાતને લઈને હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી વ્યક્ત કરી છે.

અમદાવાદઃ આગામી 8,9,10 ઓગસ્ટે ગુજરાત રીજીયનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ખેડા અને વડોદરા હવામાન વિભાગે રેડ અલર્ટ આપ્યું છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતમાં પડશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની  સૂચના આપવામાં આવી છે છેલ્લા 10 દિવસથી પણ વધારે દિવસોથી ભારે વરસાદનો સામનો કરી રહેલા દક્ષિણ ગુજરાતને લઈને હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ એલર્ટને પગલે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. તેમજ સપ્તાહના અંતે 9 ઓગસ્ટ-10 ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે. લો-પ્રેશરને કારણે સક્રિય થનારી સિસ્ટમ ગુજરાતમાં દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે. આ સિસ્ટમના લીધે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે વડોદરા, આણંદ, નવસારી અને ભરૂચ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.આ ઉપરાંત વિભાગના જણાવ્યા પ્રમાણે, વલસાડ, દાહોદ, છોટા ઉદેરપુર, તાપી, સુરત, ડાંગ, પંચમહાલ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને દમણ, દાદર નગર હવેલી, સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. આવી જ આગાહી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા દેવભુમી જિલ્લામાં પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી મુજબ જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યાં 4 ઈંચથી વધુ વરસાદ અને જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તે જગ્યાએ 8 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે. ગુજરાત કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું કર્યુ સમર્થન, નામ જાણીને ચોંકી જશો IND v WI ટીમ ઈન્ડિયા તરફથી આજે ડેબ્યૂ કરી શકે છે આ ખેલાડીઓ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?

કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?Gujarat Local Body Election: પાલિકાની ચૂંટણીને લઈ જેતપુર ભાજપમાં ભારે ભાજંગડIAS Transfer: રાજ્યના નવા મુખ્યસચિવ પંકજ જોશી આવ્યા બાદ IASની બદલી-બઢતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 

Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 

Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત

Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?

Embed widget