શોધખોળ કરો

ટ્રમ્પ-મેલેનિયાને જોવા ગુજરાતીઓની પડાપડી, જ્યાં જુઓ ત્યાં લોકોનાં ટોળાં જોવા મળ્યાં

ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. રસ્તાઓ પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈન જોવા મળી હતી જેના દ્રશ્યો સામે આવ્યાં છે.

અમદાવાદ: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયા અને પુત્રી ઈન્વાકા ભારત પ્રવાસે આવી રહ્યાં છે. એમાં પણ અમદાવાદથી ભારત યાત્રાની શરૂઆત કરી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પરિવારને જોવા માટે લાખોની સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યાં છે. ચાંદખેડા અને મોટેરાના રસ્તાઓ લોકોની પડાપડી જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. મોટેરા સ્ટેડિયમ ધીમે ધીમે પેક થવા લાગ્યું છે. આ ઉપરાંત રસ્તાઓ પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈન જોવા મળી હતી જેના દ્રશ્યો સામે આવ્યાં છે. ટ્રમ્પ-મેલેનિયાને જોવા ગુજરાતીઓની પડાપડી, જ્યાં જુઓ ત્યાં લોકોનાં ટોળાં જોવા મળ્યાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડનુમ ભવ્ય સ્વાગત કરશે. મોદી અને ટ્રમ્પની કાર ગુજસેલના વીવીઆઇપી ગેટની બહાર નિકળે ત્યારે ટ્રમ્પની કારની આગળ અને પાછળ સુરક્ષા ગાડીઓનો કાફલો જોડાશે. લશ્કરની ત્રણે પાંખના જવાનો પરંપરાગત કવાયત દ્વારા પ્રેસિડેન્ટનું સ્વાગત કરશે. ટ્રમ્પ-મેલેનિયાને જોવા ગુજરાતીઓની પડાપડી, જ્યાં જુઓ ત્યાં લોકોનાં ટોળાં જોવા મળ્યાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ભારત પ્રવાસે આવવા નીકળ્યા તે પહેલાં તેમણે બાહુબલી થીમ ઉપર બનાવેલો એક વીડિયો રિટ્વિટ કર્યો હતો. તેમાં ટ્રમ્પને બાહુબલી બતાવવામાં આવ્યા છે. ટ્રમ્પે રિટ્વિટ કરતા જણાવ્યું કે, ભારતમાં મારા મહાન મિત્રોને મળવા માટે આતુર અને ઉત્સાહિત છું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?

Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

Embed widget