શોધખોળ કરો
Advertisement
HSRP નંબર પ્લેટ વગર વાહન દોડાવતાં લોકો થઈ જાવ સાવધાન, જાણો કારણ
જો તમારા વ્હીકલમાં જૂની નંબર પ્લેટ છે તો હવે દંડ ભરવા તૈયાર રહેજો. RTO દ્વારા જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદત 31 ઓગસ્ટે પૂરી થઈ ગઈ છે.
અમદાવાદઃ જો તમારા વ્હીકલમાં જૂની નંબર પ્લેટ છે તો હવે દંડ ભરવા તૈયાર રહેજો. RTO દ્વારા જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદત 31 ઓગસ્ટે પૂરી થઈ ગઈ છે. સરકાર દ્વારા સાત વખત એચએસઆરપી નંબર પ્લેટ બદલવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને વધુ નહીં લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેન્સી HSRP વગરનાં વાહનો માટે ટ્રાફિક પોલીસે ડ્રાઇવ કરીને 1 લાખ વાહનો ચેક કર્યા હતા. ઇ-મેમોના દંડથી બચવા નંબર પ્લેટ સાથે છેડછાડ કરનારા પાસેથી પોલીસે દંડ કર્યો હતો.
એક અંદાજ મુજબ હજુ પણ રાજ્યમાં લાખો વાહનોમાં જૂની નંબર પ્લેટ છે, જેને બદલવાની બાકી છે. જેનાં પર હવે 100 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવશે.
અમદાવાદ સહિત રાજ્યમાં કઈ-કઈ જગ્યાએ ગાજવીજ સાથે પડશે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
IND v WI: પ્રથમ ઈનિંગમાં ભારતે 416 રન બનાવ્યા, હનુમાની વિહારીની સદી; વેસ્ટ ઈન્ડિઝની ખરાબ શરૂઆત
વાહન ચાલકો થઈ જાવ સાવધાન, આજથી ટ્રાફિક નિયમ તોડશો તો થશે તોતિંગ દંડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement