શોધખોળ કરો
ધોરણ 10નું રિઝલ્ટ આ તારીખે આવશે, ઉચ્ચતર-માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી તારીખ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓની ધોરણ 10ની પરીક્ષા માર્ચ 2019માં લેવાઈ હતી. ગુજરાતના 11.59 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

વધુ વાંચો