શોધખોળ કરો
Advertisement
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું?
કોંગ્રેસના સમયમાં અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર સાહેબના નામ સાથે જોડાયું હતું. જેને હવે બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ કરવાની ચેષ્ટા ગુજરાત સહન નહીં કરે.
અમદાવાદઃ મોટેરા સ્થિત ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમનું નામ બદલીને ભારતના પ્રધાનમંત્રી મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવેથી આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે.
તેમણે ટ્વિટ કર્યું છે કે, કોંગ્રેસના સમયમાં અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર સાહેબના નામ સાથે જોડાયું હતું. જેને હવે બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ કરવાની ચેષ્ટા ગુજરાત સહન નહીં કરે. આ સરદાર સાહેબનું અપમાન જ નહીં, ગુજરાતનું પણ અપમાન છે. સત્તાના અહંકારમાં ભાજપવાળા ઇતિહાસ ભુલાવાનો પ્રયાસ કરી રહ્યા છે.
कोंग्रेस के समय अमदावाद क्रिकेट स्टेडियम का नाम सरदार साहब के नाम से जोड़ा था, जिसे अब बदलकर नरेंद्र मोदी स्टेडियम नाम करने की गुस्ताखी गुजरात बर्दाश्त नही करेगा। ये सरदार साहब का ही अपमान नही गुजरात का अपमान है , सत्ता के अहंकार में भाजपावाले इतिहास मिटाने का प्रयास कर रहे है। pic.twitter.com/pU2ElYSxYN
— Amit Chavda (@AmitChavdaINC) February 24, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement