શોધખોળ કરો

અમદાવાદમાં કોરોના વિસ્ફોટનો મોટો ખતરો, આ 1.60 લાખ લોકો સુપર સ્પ્રેડર બની શકે એ જોતાં તેમનાથી દૂર રહો......

અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી બે ટી-20 મેચમાં 1.60 લાખ દર્શકોએ મેચ માણી હતી. પ્રથમ બે ટી-20માં ઉમટેલા 1.60 લાખથી વધુ પ્રેક્ષકો ગુજરાત માટે ખતરો બની શકે છે.

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેના કારણે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ) દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આખરી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે તેવી જાહેરાત કરવામા આવી છે. સોમવારે મોડી રાત્રે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ) દ્વારા આ જાહેરાત કરાઈ પણ આ જાહેરાત બહુ મોડી કરાઈ હોવાનો મત છે.

અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી બે ટી-20 મેચમાં 1.60 લાખ દર્શકોએ મેચ માણી હતી. પ્રથમ બે ટી-20માં ઉમટેલા 1.60 લાખથી વધુ પ્રેક્ષકો ગુજરાત માટે ખતરો બની શકે છે. બંને મેચમાં મોટા ભાગના દર્શકો માસ્ક વિના અને એકબીજાને અડકીને મેચ જોતા હતા. આ સંજોગોમાં આ 1.60 લાખ લોકો  આગામી દિવસોમાં સુપર સ્પ્રેડર બનીને કોરોના વિસ્ફોટ કરાવે તેવો ખતરો છે. અત્યારે તો આ લોકો કોરોના ના ફેલાવે તેવી પ્રાર્થના કરાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી બે ટી-20 મેચમાં ઉમટેલા 1.60 લાખ દર્શકો પૈકી મોટા ભાગના અમદાવાદના છે તથી અમદાવાદ પર સૌથી મોટો ખતરો છે. અમદાવાદીઓએ પ્રથમ બે ટી-20 મેચથી દૂર રહેવું અને મેચ જોવા જનારા પણ સ્વૈચ્છિક રીતે આઈસોલેશનમાં જાય એ હિતાવહ છે.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન જાહેરાત કરી છે કે 16, 18 અને 20 માર્ચે રમાનારી આખરી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે અને તેઓને ટિકિટના નાણા પરત કરવામાં આવશે. આ નાણાં કઈ રીતે પાછાં અપાશે તે અંગેની જાહેરાત આગામી એક-બે દિવસમાં કરવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ

Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ

મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો

બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!

Embed widget