શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ? જાણો
હવમાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ શહેરમાં ગરમીનું તાપમાન કેવું રહેશે એ અંગે આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ : અમદાવાદ આગામી બે દિવસ ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવમાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ શહેરમાં ગરમીનું તાપમાન કેવું રહેશે એ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે 1 અને 2 મેના રોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી રહેશે. આગામી 1 અને 2 તારીખે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બે દિવસ બાદ શહેરમાં ગરમીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. 3 મેના રોજ 43 ડિગ્રી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચમી મેના રોજ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ગરમીમાં વધારો થશે. ત્યારબાદ ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement