શોધખોળ કરો

ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કોની કરવામાં આવી નિમણૂંક? જાણો વિગત

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ થતા હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ વિનીત કોઠારીની નિમણુંક કરવામાં આવી છે.

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ (Gujarat HC)ના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ (Vikram Nath)ની સુપ્રીમ કોર્ટ (Suprem Court)માં નિયુક્તિ થતા હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ (Acting Chief Justice) તરીકે જસ્ટિસ વિનીત કોઠારી (Justice Vinit Kothari)ની નિમણુંક કરવામાં આવી છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ વિનીત કોઠારીની નિવૃત્તિ બાદ જસ્ટિસ આર.એમ. છાયા આ ચાર્જ સંભાળશે.

હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં મોસ્ટ સિનિયર જસ્ટિસ વિનિત કોઠારી છે. ગુજરાત હાઇકોર્ટમાંથી આજે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને સિનિયર મહિલા જજ બેલાબેન ત્રિવેદીએ વિદાય લીધી હતી. વિદાય સમારોહમાં જ એક્ટિંગ ચીફ જસ્ટિસના નામની જાહેરાત કરી દેવાઈ હતી. સપ્ટેબર સુધી જસ્ટિસ વિનિત કોઠારી એક્ટિંગ ચીફ જસ્ટિસ કાર્યરત રહેશે. સપ્ટેમ્બર પછી મોસ્ટ સિનિયર આર.એમ છાયા એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે ચાર્જ સંભાળશે.

ગુજરાતમાં BU પરમિશન ન હોય તેવી બિલ્ડિંગો અંગે સુપ્રીમ કોર્ટનો બહુ મોટો ચુકાદો

અમદાવાદઃ રાજ્યમાં ફાયર સેફટી એન.ઓ.સી અને બિલ્ડીંગ યુઝ પરમિશનના મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો હુકમ કર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અલગ-અલગ હોસ્પિટલોની અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.  building use permission(બીયુ) ના હોય તેવી ઇમારતોને ૩૧ માર્ચ  2022 સુધી છૂટ આપતા રાજ્ય સરકારના નોટિફિકેશનને પણ સુપ્રીમ કોર્ટે સ્ટે કરી દીધું છે.

સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસને building use permission અને ફાયર સેફટી એન.ઓ.સી ન હોય તેવી ઇમારતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. 

BU પરમિશન વિના ચાલતી હોસ્પિટલ મુદે સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. ત્રણ મહિનાનું પરમિશન આપતુ 8 જૂલાઈનું નોટિફિકેશન સ્થગિત કરવા સુપ્રીમ કોર્ટે સુચના આપી છે. સુરત અગ્નિકાંડને લઈ આયોગે બનાવેલા રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવા સુચન આપ્યું છે. હોસ્પિટલના અગ્નિકાંડના મૃતકોને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget