શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: આજની પાટીદાર યાત્રામાં રેશ્મા પટેલ પણ જોડાઈ, 18 જેટલા વિસ્તારોમાં ફરશે
અમદાવાદ: આજે શહેરમાં પાટીદાર અનામત આંદોલનના ભાગ રૂપે યાત્રા નીકળશે. અમદાવાદ પાટીદાર સમાજ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 કલાકે યાત્રાનું પ્રસ્થાન થયુ છે. જેમાં ખોડિયાર મંદિર, રાણિપ, કાળીગામ-ચૈનપુર વિસ્તારમાં યોજાશે યાત્રા થશે.
આ યાત્રામાં રેશ્મા પટેલ સહીતના પાટીદારો જોડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement