શોધખોળ કરો

અમદાવાદના વાતવરણમાં અચાનક પલટો, ભારે પવન બાદ વરસાદ

ભારે પવન બાદ વરસાદની શરૂઆત થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો થતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી.

અમદાવાદ: અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. શહેરમાં અચાનક જ કાળા વાદળો છવાઈ ગયા હતા. ભારે પવન બાદ વરસાદની શરૂઆત થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો થતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી. શહેરના એસજી હાઈવે શ્યામલ સેટેલાઈટ, બોપલ, ઘૂમા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. જોધપુર, શિવરંજની, આંબાવાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. ગાંધીનગરમાં પણ ભારે પવન ફુંકાયો હતો. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. ગાંધીનગર પોલીસ ભવન પાસે પવનના કારણે ઝાડ પડ્યું હતું. ઝાડ નિચે ગાડી દબાઈ હતી જોકે કોઈ જાનહાની નથી થઈ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિડિઓઝ

Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ

આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ

Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર

Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય

Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન

Embed widget