શોધખોળ કરો

કોરોનાથી સાજા થયેલા દર્દીઓને મ્યુકરમાયકોસિસ પછી હવે આ ખતરનાક રોગ થવા માંડ્યો, ઓક્સિજનનું પ્રમાણ ઘટે ને............

કોરોનાને હરાવ્યા પછી દર્દીઓને મ્યુકરમાઈકોસિસ નામનો ખતરનાક રોગ થાય છે. આ રોગના દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યાં હવે  કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં ફાઇબ્રોસિસ રોગનું પ્રમાણ વધી રહ્યુ છે હોવાના અહેવાલ છે

અમદાવાદઃ  કોરોનાને હરાવ્યા પછી દર્દીઓને મ્યુકરમાઈકોસિસ નામનો ખતરનાક રોગ થાય છે. આ રોગના દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યાં હવે  કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં ફાઇબ્રોસિસ રોગનું પ્રમાણ વધી રહ્યુ છે હોવાના અહેવાલ છે. ફાઈબ્રોસિસ રોગમાં ફેફસાંના કોષોમાં સોજો આવી જતાં રક્તનાહિનીઓમાં લોહીની ગાંઠ થઇ જાય છે. આ ગાંઠ દર્દી માટે જીવલેણ સાબિત થઇ શકે છે. ડોક્ટરોના મતે, કોરોનાથી મુક્ત થયેલાં 100 દર્દી પૈકી 25  લોકોને ફેફસાંમાં ગાંઠ એટલે કે ફાઇબ્રોસિસ રોગનો શિકાર બની રહ્યાં છે.

ડોક્ટરોના મતે, કોરોનાથી સાજા થયેલાં દર્દીઓમાં ફાઇબ્રોસિસનું વધતું પ્રમાણ જોવા મળી રહ્યુ છે. ફાઈબ્રોસિસ ફેફસાંમાં વાયુકોષમાં થાય છે. કોરોનાથી મુક્ત થયા બાદ નેગેટિવ રિપોર્ટ આવે તો પણ ફેફસાંમાં રહેલાં કોષોને સૌથી પ્રથમ અસર થાય છે જેના કારણે રકત નળીમાં લોહીની  ગાંઠ બને છે અને લોહીના ભ્રમણમાં અવરોધ સર્જે છે.  તેના કારણે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ છે પણ હાલમાં  કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકરમાયકોસિસ એટલે કે બ્લેક ફંગસનું પ્રમાણ વધી રહ્યું છે. પ્લેક ફંગસની સારવાર અત્યંત મોંઘી છે અને આ રોગ પણ જીવલેણ છે. આ બ્લેક ફંગસનો ખતરો ટળ્યો નથી ત્યાં હવે ફાઈબ્રોસિસ રોગના કેસો વધતાં ભારે ફફડાટ છે. અત્યારે કોરોનાથી સાજા થયેલાં 100 દર્દીઓ પૈકી 25 દર્દીઓમાં ફાઇબ્રોસિસ રોગ થાય છે અને આ પ્રમાણ બહુ ઉંચુ છે એવું ડોક્ટરો પોતે સ્વીકારે છે.

દેશમાં કોરોનાની બીજી લહેર શમી રહી છે પણ ત્રીજી લહેર વિશે ચેતવણી અપાઈ રહી છે ત્યારે કોરોનાના દર્દીઓમાં થતા નવા નવા રોગ મોટી મુશ્કેલી સર્જશે. તેના કારણે મૃત્યુ આંક વધી રહ્યો છે એ પણ ખતરનાક છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget