શોધખોળ કરો

રેડવોપ કેમિકલ્સ દ્વારા સ્માર્ટ સ્ટોર લોન્ચ કરવામાં આવ્યો

ગુજરાતની અગ્રગણ્ય કન્સ્ટ્રક્શન કેમિકલ્સ કંપની "રેડવોપ કેમિકલ્સ"દ્વારા "સ્માર્ટ સ્ટોર'' લોન્ચ કરવામાં આવ્યો છે. આ "સ્માર્ટ સ્ટોર''  કંપનીની ઓફિશ્યલ વેબસાઇટ www.redwop.net પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

અમદાવાદ: ગુજરાતની અગ્રગણ્ય કન્સ્ટ્રક્શન કેમિકલ્સ કંપની "રેડવોપ કેમિકલ્સ"દ્વારા "સ્માર્ટ સ્ટોર'' લોન્ચ કરવામાં આવ્યો છે. આ "સ્માર્ટ સ્ટોર''  કંપનીની ઓફિશ્યલ વેબસાઇટ www.redwop.net પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ રેડવોપ કેમિકલ્સની ઓફિશ્યલ વેબસાઇટ પરથી "સ્માર્ટ સ્ટોર''ની ઓનલાઇન મુલાકાત લઈ કંપનીની એડમિક્ષ્ચર,    ટાઈલ એડહેસિવ,  સ્ટોન એડહેસિવ જેવી પ્રોડક્ટસને સિલેક્ટ કરી તેની તમામ માહિતી મેળવી તે જ સમયે પોતાની જરુરિયાત પ્રમાણે ઓનલાઇન ખરીદી કરી શકે છે. કંપનીનું માનવુ છેકે  "સ્માર્ટ સ્ટોર'' દ્વારા ખરીદીથી વ્યક્તિના સમય અને શક્તિનો બચાવ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદમાં 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, 18 વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ

અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ

Ahmedabad News: સીનીયર સીટીઝનને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગને સાણંદ પોલીસે ઝડપી લીધી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'

Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક

નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ

EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ

'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ

Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ

RCB vs CSK: બેંગલુરુ સામે ચેન્નઈની કારમી હાર, પાંચ વર્ષની ચેમ્પિયનની હાર પાછળના આ છે કારણો

New Labour Codes 2026: હવે બેકાર નહીં જાય બચી ગયેલી રજાઓ, દર વર્ષે તેના બદલામાં મળશે રૂપિયા

Embed widget