શોધખોળ કરો

ગુજરાતમાં અઠવાડિયા પછી પડી શકે છે ધોધમાર વરસાદ, જાણો શું છે કારણ ? કાળઝાળ ગરમીથી મળશે રાહત

અરબી સમુદ્રમાં પેદા થનારું આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર પર ત્રાટકે તેવી શક્યતા છે. ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડું 30 મેની આસપાસ ત્રાટકે તેવી શક્યતા છે.

અમદાવાદઃ દેશ પર વધુ એક વાવાઝોડાનો દેશ પર ખતરો તોલાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં પેદા થનારું આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર પર ત્રાટકે તેવી શક્યતા છે. ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડું 30 મેની આસપાસ ત્રાટકે તેવી શક્યતા છે ત્યારે તેના કારણે સમગ્ર ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ ત્રાટકે તેવી શક્યતા છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે, જુનના આરંભા ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે જ. થોડા સમય પહેલાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા એમ્ફાન વખતે જેવી વાતાવરણિય સ્થિતિ હતી એવી જ સ્થિતિ અત્યારે અરબ સાગરમાં ઉભી થઈ રહી છે.આ સ્થિતિ આગળ વધશે તો ચક્રવાત-વાવાઝોડાંનું સર્જન થઈ શકે છેઆ વાવાઝોડું કદાચ 30 મેની આસપાસ વધારે મોટાં સ્વરૂપે જોવા મળે અને ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ વાવાઝોડું ત્રાટકશે તો ભારે વરસાદ અને ભારે પવન પણ ફૂંકાશે તેથી વિનાશ વેરાવાની શક્યતા છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, અત્યારે અરબી સમુદ્રમાં કોઈ ડિપ્રેશન નથી પણ દક્ષિણ-પૂર્વ અરબી સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે. આ સ્થિતિના કારણે હળવા દબાણનું ક્ષેત્ર પેદા થઈ શકે છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે જ થોડા સમય પહેલા એમ્ફાન પેદા થયું હતું. એમ્ફાન 15 મેની આસપાસ સક્રિય થયું હતું અને આગળ વધી શક્તિશાળી સુપર સાઈકલોનમાં ફેરવાયું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast :રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી સાથે માવઠાની અંબાલાલ પટેલની આગાહી

IND A vs BAN A Live score: ભારતે ટોસ જીત્યો, બાંગ્લાદેશની પહેલા બેટિંગ, જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન

Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ

3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકના મૃત્યુ,  સુસાઈડ  નોટમાં ચોંકાવનારો ખુલાસો
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકના મૃત્યુ, સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Two BLO Deaths Spark Outrage: SIRનું જીવલેણ ટેન્શન! 3 દિવસમાં BLOની કામગીરી કરતા 2 શિક્ષકના મોત
BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast :રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી સાથે માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Weather Forecast :રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી સાથે માવઠાની અંબાલાલ પટેલની આગાહી
IND A vs BAN A Live score: ભારતે ટોસ જીત્યો, બાંગ્લાદેશની પહેલા બેટિંગ, જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND A vs BAN A Live score: ભારતે ટોસ જીત્યો, બાંગ્લાદેશની પહેલા બેટિંગ, જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકના મૃત્યુ,  સુસાઈડ  નોટમાં ચોંકાવનારો ખુલાસો
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકના મૃત્યુ, સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો

Honda Amazeથી લઈને Tata Nexon સુધી, આ છે દેશની સૌથી સસ્તી  Level-2 ADAS કાર, કિંમત ફક્ત 9.15 લાખથી શરુ

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું  સંકટ?

કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 

Embed widget