શોધખોળ કરો

રાજીનામું આપતી વખતે SPGના ચિરાગ પટેલે હાર્દિકને શું આપી સલાહ? જાણો

અમદાવાદઃ રેશ્મા પર ગંદા આક્ષેપ લગાવ્યા પછી આજે ચિરાગ પટેલે એસપીજીના રાષ્ટ્રીય કારોબારી સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામામાં લખ્યું છે કે, હું રેશ્માબેન અને પાસના કન્વીનર હાર્દિક પટેલને જણાવવા માગીશ કે મારા રાજીનામાંથી જો સમાજનું હિત તેમજ એકતા જળવાઈ રહે તેથી મારે કોઈ પુરાવા જાહેર કરવા નથી. તેમજ રેશ્માબેન કહેવા માંગીશ કે પાટીદારના હિતમાં કોઈ પ્રુફ જાહેર કરવા નથી અને મારા રાજીનામાંથી મારી બેન ખુશ હોય તો હું સ્વેચ્છાએ મારી રાજીખુશીથી રાજીનામું આપું છું. c4eb1069-0a76-4de8-98ac-dcbb58fbab52તેણે પત્રમાં એમ પણ લખ્યું છે કે, હું રેશ્માબેનને અને હાર્દિકભાઈને તેમજ પાટીદાર સમાજને કહેવા માંગીશ કે અમારા લાલજીભાઈ પટેલ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર થોડા દિવસ પહેલા હાર્દિકભાઈએ આરોપ લગાવ્યા હતા તો જ્યારે હું રેશ્માબેન ઉપર આરોપ લગાવતો હોય અને હું રાજીનામું આપતો હોય ત્યારે હાર્દિકભાઈ તમારે પણ પાસમાંથી રાજીનામું આપવું જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget