શોધખોળ કરો

રેસ્ટોરંટના ભોજનમાં સ્ટેપ્લરની પીન નીકળતા લોકોએ મચાવ્યો હંગામો

અમદાવાદઃ શહેરમાં આમ લોકોના હેલ્થ સાથે ચેડા થઇ રહ્યા છે ત્યારે આવો જ એક બનાવમાં AMC ની ઢીલી નીતિ ખુલી પડી હતી. મેમનગરમા આવેલા ડિનર બેલ રેસ્ટોરંટમાં ભોજનમાં સ્ટેપ્લરની પીન નીકળતા લોકોએ હોબાળો મંચાવ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા રેંસ્ટોરંડને ફક્ત બંધ કરાવીને સંતોષ માન્યો હતો. બે દિવસ પહેલા જ્યારે AMCના અધિકારીએ ઓફિસમાં નાસ્તો મંગાવતા વંદો નિકળ્યો હતો ત્યારે દાસ ખમણ હાઉસ સીલ કરી દેવામાં આવ્યું હતું. તો સવાલ એ થાય છે કે જ્યાલે સામાન્ય લોકોના ખોરાકમાં કઇ હેલ્થને નુક્સાન કરતું કઇ નીકળે ત્યારે આટલી ગંભીરતાથી કેમ પગલા નથી લેવામાં આવતા.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

Embed widget