શોધખોળ કરો

અમદાવાદની સ્કૂલે વિદ્યાર્થીનીને આપ્યું એવું એલ.સી. કે જેની વિગત જાણીને ચોંકી જશો

માત્ર સ્કૂલ જ નહીં આ પહેલા વિદ્યાર્થીનીના પિતાએ ગાંધીનગરના જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આ માટે વિનંદી કરી હતી.

અમદાવાદઃ સામાન્ય રીતે સ્કૂલમાંથી આપવામાં આવતા એલસીમાં નામ, અટક, પિતાનું નામ, સરનામું, ધર્મ, જાતિ વગેરે લખેલા હોય છે પરંતુ અમદાવાદમાં એક સ્કૂલે એવું એલસી સર્ટિફિકેટ આપ્યું જે જોઈને તમે પણ ચોંકી જશો. મળતી માહિતી મુજબ અમદાવાદની ચાંદખેડા વિસ્તારમાં આવેલી એચ.ડી. સનરાઈઝ ઇંગ્લિશ સ્કૂલે વિદ્યાર્થીને એવું એલસી આપ્યું છે જેમાં વિદ્યાર્થિનીના ધર્મ, જાતિ, અટક અને પિતાના નામનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. આ માટે ખુદ પિતાએ જ શાળાને વિનંદી કરી હતી કે તેની દીકરીના લિવિંગ સર્ટિફિકેટમાં ધર્મ, જાતિ, અટક અને પિતાના નામનો ઉલ્લેખ કરવો નહીં. વાલીની આ રજૂઆતને ધ્યાનમાં રાખતા શાળાએ તેને માન્ય રાખી અને તેમના કહેવા પ્રમાણેનું લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીનીને આપ્યું. માત્ર સ્કૂલ જ નહીં આ પહેલા વિદ્યાર્થીનીના પિતાએ ગાંધીનગરના જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આ માટે વિનંદી કરી હતી. બાદમાં આ પત્ર કલેક્ટરે ડીઈઓને ફોરવર્ડ કર્યો હતો. બાદમાં ડીપીઈઓએ શાળાને નિર્દેશ આપ્યા હતા કે આ મામલે કાયદા અનુસાર પગલા લેવા. પહેલા શાળાએ આવું લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી હતી બાદમાં વાલીએ ગાંધીનગર કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરતાં શાળાએ આ સર્ટિફિકેટ આપ્યું હતું. વિદ્યાર્થિનીના પિતાનું માનવું છે કે જો પિતા કે અટકનો ઉલ્લેખ બાળકના નામ પાછળ ન હોય તો ભવિષ્યમાં બાળક કોઈ બાબતથી પીડિત બન્યું હોય તો પિતા કે અટકના ચક્કરમાં ફસાયા વગર માનસિક ત્રાસમાંથી બચી જાય છે. નોંધનીય છે કે, આ પહેલા વર્ષ 2016માં હાઈકોર્ટે એક જાહેરહિતની અરજીમાં ચુકાદો આવ્યા બાદ તામિલનાડુની સ્નેહા નામની યુવતી જાતિ કે ધર્મ વગરનું લિવિંગ સર્ટિફિકેટ મેળવનારી દેશની પ્રથમ નાગરિક બની હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો

India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક

Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલJaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp AsmitaGir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
RBI Rule: જો કોઈ બેંક ડૂબી જાય તો તમને કેટલા પૈસા મળશે, જાણી લો RBIના નિયમો

ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?

અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ

Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન

Embed widget