શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં વીજળી પડતા બે લોકોના થયા મોત? જાણો વિગત

60 વર્ષના આધેડ અને 5 વર્ષની બાળકીનું વીજળી પડવાને કારમે મોત થયું છે. બને મૃતકોની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

બોટાદઃ જિલ્લાના સરવઇ-લાઠીદડ વચ્ચે વીજળી પડતા બેના મોત થયા છે. ભાવનગર રોડ ઉપર આવેલ વાડીએ ખેતરમાં વીજળી પડતા સમયે મોત થયા છે. 60 વર્ષના આધેડ અને 5 વર્ષની બાળકીનું વીજળી પડવાને કારમે મોત થયું છે. બને મૃતકોની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બોટાદ શહેર સહિત જિલ્લામાં આજે વરસાદ પડી રહ્યો છે. પાળીયાદ, કાનીયાડ, તરઘરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત રાણપુર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ આવતા બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. રાણપુર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ અને પવન સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રાણપુર,નાગનેશ,અણિયાળી, ધારપીપલા,કેરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget