શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલાં US એરફોર્સનું પ્લેન અમદાવાદ એરપોર્ટ પર થયું લેન્ડિંગ

ડેલીગેશનનું પહેલું વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. જેમાં સુરક્ષા સાધનો અને ડેલીગેશનનો જરૂરી સામાન અમદાવાદ એરપોર્ટ પરના કાર્ગો પર ઉતારવામાં આવ્યો હતો

અમદાવાદ: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જોકે ડોનાલ્ડ ટ્રમ્પ આવે તે પહેલાં અમદાવાદ એરપોર્ટ પર યુએસ એરફોર્સ પ્લેન આવી પહોંચ્યું હતું. જેની તસવીરો સામે આવી હતી. નોંધનીય છે કે, રવિવારે અમેરિકન સિક્રેટ સર્વિસનાં 18 જેટલા અધિકારીઓએ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યાં છે. જોકે તે પહેલા તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ડેલીગેશનનું પહેલું વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. જેમાં સુરક્ષા સાધનો અને ડેલીગેશનનો જરૂરી સામાન અમદાવાદ એરપોર્ટ પરના કાર્ગો પર ઉતારવામાં આવ્યો હતો જેની તસવીરો સામે આવી હતી. નોંધનીય છે કે, ટ્રમ્પની સુરક્ષા માટે એસપીજી - એનએસજી કમાન્ડો, અમેરિકી સિક્રેટ સર્વિસનાં ગાર્ડ તેમજ સ્થાનિક પોલીસનો સમાવેશ થાય છે. કંટ્રોલ રૂમ ડીસીપી વિજય પટેલના જણાવ્યા પ્રમાણે, 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ‘ગાર્ડ ઓફ ઓનર’થી સ્વાગત કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget