શોધખોળ કરો

વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત, મહિલાઓની સુરક્ષા માટે નિર્ણય

ટેક્સી અને પેસેન્જર વાહનોમાં હવે લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

ટેક્સી અને પેસેન્જર વાહનોમાં હવે લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મુસાફરોની સુરક્ષા, ખાસ કરીને મહિલાઓ અને એકલ-દોકલ પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. તમામ નવી ટેક્સી અને ચાર પૈડાંના પેસેન્જર વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ  ઇન્સ્ટોલેશન કર્યા વિના આરટીઓ પાર્સિંગ કે રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં.

આ નિયમ 2019થી અમલી હતો પરંતુ તેનો અસરકારક અમલ ન થતા મંત્રાલયે હવે ફાઈનલ રિમાઇન્ડર જાહેર કર્યું છે. નવા વાહનો અને જૂના વાહનો માટે 1 એપ્રિલ 2026 સુધીની મુદત નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમય મર્યાદા બાદ જે વાહનોમાં આ ડિવાઈસ નહીં હોય, તેમનું ફ્ટિનેસ સર્ટિફિકેટ કે પાસિંગ અટકાવી દેવામાં આવશે. સરકારે નિયુક્ત કરવામાં આવેલી એજન્સીઓ વાહન ડીલરોના સંપર્કમાં રહીને આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરશે. ઈન્સ્ટોલેશન બાદ એજન્સી તરફથી જે સર્ટિફિકેટ આપવામાં આવશે, તેને પરિવહન વિભાગના ‘વાહન પોર્ટલ' પર અપલોડ કરવાનું રહેશે. ડિજિટલ પ્રોસેસ પૂર્ણ થયા બાદ જ આરટીઓ વાહનનું રજિસ્ટ્રેશન માન્ય રાખવામાં આવશે. મુસાફરો સાથે થતી છેડતી, લૂંટફાટ કે અણબનાવના કિસ્સામાં આ GPS આધારિત ડિવાઈસ આશીર્વાદરૂપ સાબિત થશે. મુસાફરો કટોકટીના સમયે તેમનું ચોક્કસ લોકેશન સત્તાવાળાઓ કે સ્વજનોને મોકલી શકશે, જેનાથી ગુનાખોરી ડામવામાં મદદ મળશે.

1 જાન્યુઆરી 2026થી તમામ નવી ટેક્સી અને પેસેન્જર વાહનો (બસ, લક્ઝરી બસ વગેરે)માં વ્હિકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ (VLTD) ઇન્સ્ટોલેશન વિના આરટીઓ પાર્સિંગ કે રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. નિવૃત્ત આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ, આ નિયમ 2019થી અમલી હતો, પરંતુ તેનો અસરકારક અમલ ન થતા મંત્રાલયે હવે ફાઈનલ રિમાઇન્ડર જાહેર કર્યું છે. નવા વાહનો માટે 1 જાન્યુઆરી 2026 અને જૂના વાહનો માટે 1 એપ્રિલ 2026 સુધીની મુદત નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમય મર્યાદા બાદ જે વાહનોમાં આ ડિવાઈ સ નહીં હોય, તેમનું ફ્ટિનેસ સર્ટિફિકેટ કે પાસિંગ અટકાવી દેવામાં આવશે. સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એજન્સીઓ વાહન ડીલરોના સંપર્કમાં રહીને આ ડિવાઇસ ઇન્સ્ટોલ કરશે. ઈન્સ્ટોલેશન બાદ એજન્સી દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવશે, તેને પરિવહન વિભાગના ‘વાહન પોર્ટલ' પર અપલોડ કરવાનું રહેશે. આ ડિજિટલ પ્રોસેસ પૂર્ણ થયા બાદ જ આરટીઓ દ્વારા વાહનનું રજિસ્ટ્રેશન માન્ય રાખવામાં આવશે.

સુભાષબ્રિજ આરટીઓ કચેરીના સૂત્રોના અનુસાર, મુસાફરો સાથે થતી છેડતી, લૂંટફાટ કે અણબનાવના કિસ્સામાં આ GPS આધારિત ડિવાઈસ આશીર્વાદરૂપ સાબિત થશે. મુસાફરો કટોકટીના સમયે તેમનું ચોક્કસ લોકેશન સત્તાવાળાઓ કે સ્વજનોને મોકલી શકશે, જેનાથી ગુનાખોરી ડામવામાં મદદ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget