શોધખોળ કરો

Petition Rejected: અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, કોર્ટે ઇડીના સમન પર સ્ટે લગાવવાની અરજી ફગાવી

ન્યાયાધીશ રાકેશ સયાલે કહ્યું છે કે, કાર્યવાહી પરનો સ્ટે ફગાવી દેવામાં આવે છે, પરંતુ જો તે હાજર રહેવાથી મુક્તિ માંગે છે તો તે ટ્રાયલ કોર્ટમાં અપીલ કરી શકે છે.

Arvind Kejriwal Petition Rejected: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ઇડીના સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કરતા અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ઇડીના સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કરતા અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ સેશન્સ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સેશન્સ જજ રાકેશ સયાલે EDની ફરિયાદ પર ACMM કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. આ પછી હવે સીએમ અરવિંદ કેજરીવાલે 16 માર્ચે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) દિવ્યા મલ્હોત્રાની કોર્ટમાં હાજર થવું પડશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સેશન્સ કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મેળવવા માટે અપીલ દાખલ કરી હતી. તેમની અરજી પર લાંબી સુનાવણી ગુરુવાર (14 માર્ચ) અને શુક્રવારે (15 માર્ચ) થઈ હતી. સ્પેશિયલ  ન્યાયાધીશ રાકેશ સયાલે કહ્યું છે કે, કાર્યવાહી પરનો સ્ટે ફગાવી દેવામાં આવે છે, પરંતુ જો તે હાજર રહેવાથી મુક્તિ માંગે છે તો તે ટ્રાયલ કોર્ટમાં અપીલ કરી શકે છે.

આ દલીલ કેજરીવાલે આપી હતી

શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વતી એડવોકેટ રાજીવ મોહન અને વરિષ્ઠ એડવોકેટ રમેશ ગુપ્તાએ દલીલો રજૂ કરી હતી. ચર્ચાની શરૂઆત કરતાં રમેશ ગુપ્તાએ કહ્યું કે, મુખ્યમંત્રી પ્રજાના સેવક છે. જવાબમાં, એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે તેમને તેમની વ્યક્તિગત ક્ષમતામાં સમન્સ મોકલવામાં આવ્યા છે. રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે તેઓ સીએમ હતા ત્યારે કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ કહ્યું કે અમે બે દિવસ પહેલા આવ્યા હતા કારણ કે અમને ખબર હતી કે બીજી ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે, અમે બીજી ફરિયાદની રાહ જોઈ રહ્યા હતા.

ટોપ સ્ટોરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget