શોધખોળ કરો

Bhavnagar: સિહોરમાં જૂથ અથડામણમાં એક સગીરાનું મોત, સાત જણાની અટકાયત

ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમા બે કોમ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં સગીરાનું મોત થયું હતું

Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમા બે કોમ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં સગીરાનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમા બે કોમ વચ્ચે કોઇ મુદ્દે જૂથ અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક સગીરાનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, ખાનગી કંપનીના ટાવરની લીઝ મુદ્દે બે કોમના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો વણસી જતા મારામારી સુધી પહોંચ્યો હતો. આ મારામારીમાં રાધિકા બારૈયા નામની 16 વર્ષની સગીરાનો ભોગ લેવાયો. તો અન્ય એક વ્યકિતને પણ ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. હત્યાના બનાવને પગલે પાલિતાણા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ મામલે પોલીસે સાત વ્યક્તિઓની અટકાયત કરી હતી.

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા સોનિયાબેન ગોકાણી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણીની વરણી કરવામાં આવી છે. સોનિયાબેન ગોકાણી મૂળ જામનગરના વતની છે. સોનિયાબેન ગોકાણીએ ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટમાં અનેક સીમા ચિન્હરૂપ ચુકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે. જો કે, સોનિયાબેન ગોકાણી 24 મી ફેબ્રુઆરી સુધી જ એટલે કે 15 દિવસ સુધી જ ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે. તેઓ 24 મી ફેબ્રુઆરીએ વય મર્યાદાના કારણે નિવૃત્ત થશે.

અમદાવાદના જગન્નાથ મંદિર પાસે હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો

અમદાવાદ: શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર પાસે યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતક યુવાન મહેસાણાના માલપુરનો રહેવાસી હોવાની વાત સામે આવી છે  છરીના ઘા મારી હત્યા કરેલી અવસ્થામાં યુવકનો મૃતદેહ  મળી આવ્યો છે. હવે આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા ક્યા મામલે અને કોણે કરી તેને લઈને રહસ્ય ઘેરાયું છે. આ સમગ્ર ઘટનાનો ખુલાસો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. 

લગ્નની કંકોત્રી આપવા જતાં દાહોદના પરિવારને નડ્યો અકસ્માત

ટ્રક અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના ભીલકુઆ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદના સુખસરના કલાલ પરિવાર લગ્ન માટેની કંકોત્રી આપવા જતા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો. આ અકસ્માતમા પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે.  પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમની કાર્યવાહી માટે હોસ્પિટલે ખસેડ્યા છે. અકસ્માતની ઘટનાને લઈને શોકનો માહોલ સર્જાયો છે.

વિકાસની પોલ ખોલતી તસવીર આવી સામે

નસવાડી: કુકરદા ગામની સગર્ભા મહિલાને રસ્તાના અભાવે 108 સુધી પહોંચાડવા પરીવારજનો એક કીમી લાકડાની ઝોળીમાં ઉંચકીને રોડ સુધી લાવ્યા હતા. સમગ્ર ઘટના સ્થાનિક ગ્રામજને મોબાઈલ કેમેરામાં ઉતારી વાયરલ કરતા વિકાસના દાવાની પોલ ખુલી છે. એક કીમી ઉંચક્યા બાદ ખાનગી જીપમાં 2 કીમી સુધી લાવ્યા પછી 108 માં સગર્ભાને સોંપી છતાંય અડધા રસ્તે 108 અંદર જ મહિલાને પ્રસુતી થઈ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદનIsrael Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget