શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ભાજપે ક્યા ટોચના નેતાની સતત બીજી વાર ટિકિટ કાપતાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી, પહેલાં બે વાર જીતી ચૂક્યા છે.........

આ નેતા 2005 અને 2010માં ભાજપની ટિકિટ પર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીતીને બે વાર કોર્પોરેટર બન્યા હતા.

ભાવનગરઃ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ભાજપ ના ટોચના નેતા કિશોર ચૌહાણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને  ફોર્મ ભર્યું છે. કિશોર ચૌહાણ 2005 અને 2010માં ભાજપની ટિકિટ પર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીતીને બે વાર કોર્પોરેટર બન્યા હતા. જો કે 2015માં તેમની ટિકિટ કાપી નંખાઈ હતી. સૌરાષ્ટ્રમાં ભાજપે ક્યા ટોચના નેતાની સતત બીજી વાર ટિકિટ કાપતાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી, પહેલાં બે વાર જીતી ચૂક્યા છે......... ભાજપના પૂર્વ કોર્પોરેટર કિશોર ચૌહાણને આ વખતે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મળવાની આશા હતી પણ ટિકિટ ના મળતાં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1 ના પૂર્વ કોર્પોરેટર કિશોર ચૌહાણે ભાજપ દ્વારા સતત બે ટર્મ થી અવગણના કરાતી હોવાનો આક્ષેપ કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

Embed widget