શોધખોળ કરો

કૉંગ્રેસના પૂર્વ નગરસેવિકા ભાજપમાં જોડાતા મળી ગઈ ટિકિટ, જાણો વિગતો

ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ અને જામનગર કોર્પોરેશન પછી ભાવનગર કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

ભાવનગર : ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ અને જામનગર કોર્પોરેશન પછી ભાવનગર કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા 13 વોર્ડના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપની જાહેર કરવામાં આવેલી યાદીમાં ગીતાબેન મેર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ભાવનગર કોંગ્રેસનાં નેતા અને પૂર્વ નગરસેવીકા ગીતાબેન મેર આજે ભાજપમાં જોડાયા હતા. પૂર્વ નગરસેવક ગીતાબેન મેર ભાજપ કાર્યકર્તાઓ સાથે ભાજપનાં કાર્યાલય પર પહોંચી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલમાં જ ભાજપમાં જોડાયા કોંગ્રેસનાં પૂર્વ નગરસેવિકા ગીતાબેન મેરને ભાજપમાં જોડાતા જ ભાજપમાંથી ટિકીટ આપી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે ભાજપ દ્વારા યુવાનો, નવા ચેહરાઓને તક આપવામાં આવી હોવાની દલીલ પણ કોઇને કોઇ રીતે રજૂ કરવામાં આવી રહી છે. જો કે, ગમે તે કારણ હોય પણ સવારે આવ્યા અને સાંજે ટિકિટ મેળવી ગીતાબેન મેર હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. ભાજપ દ્વારા ભાવનગરમાં મૂળ કોંગ્રેસીને ટીકીટ આપતા મનીષ દોશીએ કહ્યું, ભાજપની કરણી અને કથનીમાં ફરક છે. મતદારોને ગુમરાહ કરીને ભાજપ સત્તા મેળવે છે. ભાજપ પોતે તકવાદી રાજકારણ કરે છે અને વિપક્ષ પર આક્ષેપ કરે છે. મનીષ દોશીએ કહ્યું, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુફિયાણી વાતો કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget