શોધખોળ કરો

Arvind Kejriwal Bail Hearing: અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર

Arvind Kejriwal Bail: દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલ EDની ન્યાયિક કસ્ટડીમાં છે. હાલ તે તિહાર જેલમાં બંધ છે.

Arvind Kejriwal Bail Hearing: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના ચીફ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (10 મે) કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

EDની કસ્ટડીમાં રહેલા કેજરીવાલ વતી કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે તેમને જામીન મળવી જોઈએ. જો કે, તપાસ એજન્સીએ પહેલા જ AAP વડાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કેજરીવાલને જામીન આપવામાં આવશે તો તેનાથી ખોટો સંદેશ જશે. તેની સાથે કોઈ ખાસ વ્યક્તિની જેમ વ્યવહાર કરી શકાય નહીં. જો કે જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે દલીલો સાંભળ્યા બાદ કેજરીવાલને જામીન આપ્યા હતા.

 EDએ જામીનનો વિરોધ કરતી એફિડેવિટ દાખલ કરી હતી.

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે તે અરવિંદ કેજરીવાલને જામીન આપી શકે છે. આ જ કારણ હતું કે EDએ ગુરુવારે કેજરીવાલની અરજીનો વિરોધ કરીને એફિડેવિટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે કાયદા દરેક માટે સમાન છે અને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવો એ મૂળભૂત, બંધારણીય કે કાયદાકીય અધિકાર નથી.

તપાસ એજન્સીએ કહ્યું હતું કે, પ્રચાર માટે કોઈ રાજકીય નેતાને જામીન આપવામાં આવ્યા નથી.  કેજરીવાલને AAP ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે જેલમાંથી બહાર આવવા દેવાથી ખોટી દાખલો બેસશે. અગાઉ મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 મે સુધી લંબાવી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના

ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ

Embed widget