શોધખોળ કરો

Aadhaar Update: આધારકાર્ડને મફતમાં અપડેટ કરવા માટે માત્ર 3 દિવસ, ઝડપ કરો બાદમાં આપવા પડશે પૈસા 

UIDAI નાગરિકોને તેમની આધાર કાર્ડની માહિતીની સમીક્ષા કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ માટે મફત આધાર અપડેટની સમયમર્યાદા પણ 14 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

Aadhaar Card News: UIDAI નાગરિકોને તેમની આધાર કાર્ડની માહિતીની સમીક્ષા કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ માટે મફત આધાર અપડેટની સમયમર્યાદા પણ 14 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તમારી પાસે હવે આધારકાર્ડને મફતમાં અપડેટ કરવા માટે માત્ર 3 દિવસ બાકી છે. જો તમે અત્યાર સુધીમાં તમારુ આધારકાર્ડ અપડેટ ન કર્યું હોય તો ઝડપથી કરો. 

આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. જો તમે હજી સુધી તમારું આધાર અપડેટ કર્યું નથી, તો તરત જ તેને પૂર્ણ કરો, કારણ કે અત્યારે આ કામ બિલકુલ ફ્રી કરવામાં આવી રહ્યું છે અને તમારી પાસે આ ફ્રી સર્વિસનો ઉપયોગ કરવા માટે માત્ર ત્રણ દિવસ બાકી છે. તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા અથવા UIDAIએ મફત આધાર અપડેટની સમયમર્યાદા વધારીને 14 ડિસેમ્બર 2024 કરી દીધી છે, જે ખૂબ જ નજીક છે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા 10 વર્ષથી વધુ સમય પહેલા કરવામાં આવેલા આધાર કાર્ડને મફત અપડેટ કરવાની સુવિધા માટેની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં તે આગળ વધે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે. આથી તમારે છેલ્લી તારીખની રાહ જોયા વગર તરત જ આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ. પહેલા તેને 14 માર્ચથી 14 જૂન 2024 સુધી લંબાવવામાં આવી હતી અને પછી આ છેલ્લી તારીખ ફરી એકવાર વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. આ પછી, વધુ એક વધારામાં, આધાર કાર્ડ વપરાશકર્તાઓને આ કામ ત્રણ મહિના માટે એટલે કે 14 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે મફતમાં કરાવવાની સુવિધા આપવામાં આવી છે.

  • વેબસાઇટ https://uidai.gov.in/ પર લોગ ઇન કરો.
  • હવે હોમપેજ પર દેખાતા માય આધાર પોર્ટલ પર જાઓ.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP નો ઉપયોગ કરીને અહીં લોગિન કરો.
  • હવે તમારી વિગતો તપાસો અને જો તે સાચી છે, તો પછી સાચા બોક્સ પર ટિક કરો.
  • જો વસ્તી વિષયક માહિતી ખોટી જણાય, તો ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ઓળખ દસ્તાવેજ પસંદ કરો.
  • પછી દસ્તાવેજ અપલોડ કરો. આ દસ્તાવેજ JPEG, PNG અને PDF સ્વરૂપે અપલોડ કરી શકાય છે. 

જણાવ્યા મુજબ, મફત આધાર અપડેટ કરવાની સુવિધા માત્ર ઓનલાઈન ઉપલબ્ધ છે. આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના અપડેટ માટે તમારે આધાર કેન્દ્ર પર જઈને નિર્ધારિત ફી ચૂકવવી પડશે. દરમિયાન, ધ્યાનમાં રાખો કે કેટલાક અપડેટ્સ છે જે ઓનલાઈન નહીં પણ કેન્દ્રની મુલાકાત લઈને કરવાના રહેશે. આમાં, જો તમે આઇરિસ અથવા બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા માંગો છો. પછી આ માટે તમારે આધાર સેન્ટર જવું પડશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget