શોધખોળ કરો

8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા

8th Pay Commission: 8મા પગાર પંચની રચના અને તેને મળવાના એરિયર અંગે સોશિયલ મીડિયા પર અનેક દાવા કરવામાં આવી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 8મા પગાર પંચથી કેન્દ્રના પગાર-પેન્શનમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા.
  • અમલીકરણમાં વિલંબથી કર્મચારીઓને ૧૫ મહિનાનું સંભવિત એરિયર મળશે.
  • ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત ₹૫ લાખથી ₹૧૪ લાખ સુધી એરિયર.

8th Pay Commission Updates:  કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત 8મા પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. સરકારે કમિશનની રચનાની જાહેરાત કરી હોવા છતાં તેની વિગતવાર ભલામણો અને અમલીકરણ માટેની સમયરેખા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આવી સ્થિતિમાં કર્મચારીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો સુધારેલા પગાર માળખાના અમલીકરણમાં વિલંબ થાય તો તેમને કેટલું એરિયર મળશે.  8મા પગાર પંચની રચના અને તેને મળવાના એરિયર અંગે સોશિયલ મીડિયા પર અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એરિયરના રૂપમાં મળનારી રકમ 5 લાખથી 14 લાખ સુધીની હશે.

કેટલા મહિનાની બાકી રકમ મળશે?

સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું કેન્દ્રીય પગાર પંચ લાગુ કરવામાં આવે છે. 7મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ વલણને જોતાં ઘણા કર્મચારીઓ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026ના રોજ લાગુ થવાની અપેક્ષા રાખે છે. જોકે, અમલીકરણ તારીખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટી નથી. જો સરકાર જાન્યુઆરી 2026થી નવા પગાર ધોરણને લાગુ કરવાનો નિર્ણય લે છે, પરંતુ એપ્રિલ 2027થી સુધારેલા પગાર ચૂકવવાનું શરૂ કરે છે, તો કર્મચારીઓ લગભગ 15 મહિનાના એરિયર્સ માટે હકદાર બની શકે છે. જો કે, અંતિમ રકમ સરકાર દ્વારા મંજૂર કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે.

આ પણ વાંચોઃ India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા

એરિયરનું સંપૂર્ણ કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા?

કર્મચારી સંગઠનો દ્ધારા કેન્દ્ર સરકાર પાસેથી 1.92 અથવા 2.51 ના ફિટમેન્ટ ફેક્ટરને બદલે 3.68 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. જો સરકાર આ માંગણી સ્વીકારે છે, તો લઘુત્તમ અને મહત્તમ પગાર સ્તર પર બાકી રકમ નીચે મુજબ હશે:

લઘુત્તમ બેસિક પે (લેવલ) (લેવલ-1) માટે:

વર્તમાન ન્યૂનતમ બેસિક પે- ₹18,000

3.68 ફિટમેન્ટ ફેક્ટર પછી નવો બેસિક પે - ₹66,240

બેસિક પેમાં માસિક તફાવત - ₹48,240

10 મહિના માટે અંદાજિત બાકી રકમ (DA વિના) - આશરે 482,400 અથવા ₹5 લાખની નજીક

મહત્તમ બેસિક પે (કેબિનેટ સચિવ સ્તર) માટે ગણતરી:

વર્તમાન મહત્તમ બેસિક પે - ₹2,50,000

3.68 ફિટમેન્ટ ફેક્ટર પછી નવો બેસિક પે- ₹920,000

બેસિક પેમાં માસિક તફાવત - ₹670,000

2 મહિનાથી વધુ બાકી રકમ સરળતાથી ₹14,000 થી વધી જશે.

Frequently Asked Questions

8મા પગાર પંચથી કર્મચારીઓને શું ફાયદો થશે?

8મા પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. જોકે, તેની વિગતવાર ભલામણો અને અમલીકરણની સમયરેખા હજુ જાહેર કરાઈ નથી.

જો 8મા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થાય તો કેટલું એરિયર મળી શકે છે?

જો જાન્યુઆરી 2026થી લાગુ પડે અને એપ્રિલ 2027થી ચુકવણી શરૂ થાય, તો કર્મચારીઓને લગભગ 15 મહિનાનું એરિયર મળી શકે છે. આ રકમ સરકાર દ્વારા મંજૂર કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખશે.

8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને કેટલા એરિયર મળવાની સંભાવના છે?

સોશિયલ મીડિયાના દાવા મુજબ, એરિયરના રૂપમાં 5 લાખથી 14 લાખ સુધીની રકમ મળવાની અપેક્ષા છે. અંતિમ રકમ સરકારી ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે.

કર્મચારી સંગઠનો 8મા પગાર પંચ માટે કયા ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે?

કર્મચારી સંગઠનો 1.92 અથવા 2.51 ને બદલે 3.68 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. જો સરકાર આ માંગ સ્વીકારે, તો લઘુત્તમ મૂળ પગારમાં મોટો વધારો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold-Silver Rate: ચાંદીમાં ₹8,900 નો મોટો કડાકો, સોનું પણ સસ્તું થયું, જુઓ લેટેસ્ટ ભાવ
Gold-Silver Rate: ચાંદીમાં ₹8,900 નો મોટો કડાકો, સોનું પણ સસ્તું થયું, જુઓ લેટેસ્ટ ભાવ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 2 થી 3 થશે તો કેટલો વધશે પગાર? જુઓ કેલ્ક્યુલેશન
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 2 થી 3 થશે તો કેટલો વધશે પગાર? જુઓ કેલ્ક્યુલેશન
Stock Market Highlight: અમેરિકા-ઈરાન તણાવે ટેન્શન વધાર્યું, સેન્સેક્સ 561 પોઈન્ટ તૂટ્યો 
Stock Market Highlight: અમેરિકા-ઈરાન તણાવે ટેન્શન વધાર્યું, સેન્સેક્સ 561 પોઈન્ટ તૂટ્યો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
Embed widget