શોધખોળ કરો

અંબાણીએ માર્ક ઝકરબર્ગને કહ્યું- હવે ભારત વિશ્વના ટોપ-3 અર્થંતંત્રમાં સામેલ થશે

ફેસબુકે ફયૂલ ફોર ઈન્ડિયા 2020 ઇવેન્ટનું આયોજન કર્યુ છે.

મુંબઈઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે ફયૂલ ફોર ઈન્ડિયા 2020 ઇવેન્ટનું આયોજન કર્યુ છે. જેમાં ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતમાં અવસરનો લઇ ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવા ડિજિટલાઇઝેશન અને નાના ઉદ્યોગની ભૂમિકા પર વાત કરી હતી. વિશ્વની ટોપ-3 અર્થવ્યવસ્થામાં સામેલ થશે ભારત ઇવેન્ટમાં અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ચલાવવાની મુખ્ય પોલિસી, રચનાત્મકતા, બિઝનેસ સંબંધો પર વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યુ કે ભારત કોરોના મહામારીમાં પણ સારું કામ કરી રહ્યું છે. ભારત વિશ્વના ટોપ 3 અર્થતંત્રમાં સામેલ થવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશ યુવાઓ દ્વારા ચલાવવામાં આવતો અગ્રણી ડિજિટલ સમાજ બની જશે. અંબાણીએ કહ્યું, અમારી વ્યક્તિ દીઠ પ્રતિ આવક  1800-2000 અમેરિકન ડોલરથી વધીને 5000 અમેરિકન ડોલર થઈ જશે. માર્ક ઝકરબર્ગને શું કહ્યું અંબાણીએ મુકેશ અંબાણીએ માર્ક ઝકરબર્ગને કહ્યું,  Jio ડિજિટલ કનેક્ટિવિટી લઇને આવ્યું છે. Whatsapp Payની સાથે વોટ્સએપ ચેટનું ઇંક્લૂઝન થાય છે. તેનાથી ડિજિટલ કનેક્ટિવિટી વધી છે. રિલાયન્સ રિટેલ અને JioMart ભારતમાં દરેકને ગ્લોબલ સર્વિસમાં ભાગ લેવાનો મોકો આપી રહ્યા છે. અંબાણીએ ઝકરબર્ગને કહ્યું કે, ટેકનોલોજી અપનાવાથી ભારતને સંપત્તિ બનાવવામાં મદદ મળશે.
બે દિવસ સુધી ચાલશે કાર્યક્રમ બે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમની શરૂઆત આજથી થઈ છે. ફેસબુકની ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગ, ઈન્સ્ટાગ્રામના પ્રમુખ એડમ મોસેરી, વોટ્સએપના વિલ કેથકાર્ટ પણ કાર્યક્રમને સંબોધન કરશે. આ ઇવેન્ટનું બીજું સેશન બુધવારે સવારે 10 કલાકે શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget