શોધખોળ કરો

Aadhaar Update: 14 જૂન સુધી આધાર અપડેટ કરવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં, જાણો કેવી રીતે લઈ શકો છો સ્કીમનો લાભ

Aadhaar Card: જો તમે આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છે. UIDAIએ 14 જૂન સુધી આધારને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે. તેનો લાભ કેવી રીતે લેવો તે જાણો.

Aadhaar Card Update: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ ધારકો માટે સમયાંતરે વિવિધ સુવિધાઓ લાવતી રહે છે. UIDAI એ 14 જૂન, 2023 સુધી આધાર અપડેટ કરવા માટે કોઈ ફી ન લેવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે આધારમાં નામ, લિંગ, ફોટો, મોબાઈલ નંબર જેવી કોઈપણ માહિતી અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડે છે, પરંતુ હાલમાં UIDAIએ તેને ફ્રી કરી દીધું છે.

જાણો ક્યાં ફ્રી સુવિધા મળશે

નોંધનીય છે કે જો તમે મફતમાં આધાર અપડેટ કરાવવા માંગતા હોવ તો આ માટે myAadhaar પોર્ટલની મુલાકાત લો. જો તમે આધાર સેન્ટર પર જઈને માહિતી અપડેટ કરાવો છો, તો તમારે તેના બદલે ફી ચૂકવવી પડશે. નોંધનીય છે કે UIDAI એ લોકો માટે આ સુવિધા શરૂ કરી છે જેથી લોકો 10 વર્ષથી વધુ જૂના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર, સરનામું વગેરે જેવી માહિતી અપડેટ કરી શકે. આના દ્વારા, ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા (PoI/PoA) અપડેટ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ રીતે મફત સેવાનો લાભ લો

જો તમે આધારમાં માહિતી મફતમાં અપડેટ કરવા માંગો છો, તો પહેલા https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ.

આ પછી Proceed To Update Address પર ક્લિક કરો.

આગળ, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને દાખલ કરો.

આગળ, ડોક્યુમેન્ટ અપડેટનો વિકલ્પ પસંદ કરો અને તે પછી તમારી સામે સરનામું દેખાશે.

આ પછી આધાર કાર્ડ ધારકે તેની વિગતોની ચકાસણી કરવાની રહેશે. જો આ સાચું છે, તો પછી તમે આગલી લિંક પર ક્લિક કરો.

આ પછી, તમારે તમારું આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ દસ્તાવેજ સબમિટ કરવો પડશે.

બધી માહિતી આપ્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

આ પછી તમને અપડેટ રિકવેસ્ટ નંબર (URN) નંબર મળશે જેનાથી તમે તમારા એડ્રેસ સ્ટેટસ ચેક કરી શકો છો.

થોડા દિવસો પછી તમારું સરનામું આધાર પર અપડેટ થઈ જશે.

આધાર કાર્ડ શા માટે જરૂરી છે?

બદલાતા સમય સાથે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. શાળામાં એડમિશન લેવાથી લઈને કોલેજ સુધી, મુસાફરી કરવા, સરકારી યોજનાઓનો લાભ લેવા વગેરે તમામ કામો માટે આધાર જરૂરી છે. આવી સ્થિતિમાં, આધારમાં દાખલ કરવામાં આવેલી તમામ માહિતીને અપડેટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી પછીથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget