શોધખોળ કરો

Agriculture Budget 2024: બજેટમાં કૃષિ ક્ષેત્ર પર ફોકસ, ખેડૂતો માટે કરવામાં આવી આ જાહેરાતો

Agriculture Budget 2024: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળ માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં કૃષિ ક્ષેત્ર પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.

Budget 2024: આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું. જેમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી, આ બજેટમાં દરેકનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બજેટમાં કૃષિ ક્ષેત્ર પર પણ ઘણું ફોકસ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ડેરી ખેડૂતો માટે એક વ્યાપક કાર્યક્રમ બનાવવામાં આવશે.

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને સીધા જ ફંડ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. પીએમ કિસાન યોજનાનો લાભ દેશભરના અન્ન પ્રદાતાઓને મળી રહ્યો છે. સાથે જ પીએમ ફસલ યોજનાનો લાભ ચાર કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે.

નાણામંત્રીએ કહ્યું કે દેશમાં મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે તેમના આર્થિક અને સામાજિક વિકાસ તરફ દોરી રહી છે. લખપતિ દીદી યોજના હેઠળ દેશમાં 1 કરોડ લખપતિ દીદીઓ બની છે. તેનો લક્ષ્‍યાંક 2 કરોડથી વધારીને 3 કરોડ કરવામાં આવ્યો છે અને 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે જેથી આ કેન્સરને અટકાવી શકાય.

પીએમ આવાસ હેઠળ 70 ટકા ઘર મહિલાઓને આપવામાં આવ્યા છે. પીએમ સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. 9 થી 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે. આયુષ્માન ભારતનો લાભ તમામ આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને આપવામાં આવશે. મધ્યમ વર્ગ માટે આવાસ યોજના શરૂ કરવામાં આવશે અને 1 કરોડ સોલાર પેનલ પરિવારોને મફત વીજળી આપવાની સરકારની યોજના ગેમ ચેન્જર સાબિત થશે.

સરકાર એવી આર્થિક નીતિ અપનાવશે જે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે અને સર્વસમાવેશક વિકાસ તરફ દોરી જશે. આર્થિક નીતિઓને અસરકારક રીતે લાગુ કરવા માટે રાજ્યો સાથે મળીને કામ કરશે. સરકારનો 3 કરોડ મકાનો બનાવવાનો લક્ષ્‍યાંક હાંસલ કરવામાં આવ્યો છે અને આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવાનું લક્ષ્ય છે. રૂફ ટોપ સોલાર સ્કીમ હેઠળ, લોકોને 300 યુનિટ વીજળી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે - નાણાં પ્રધાને બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું.               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Embed widget