Surendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગ
Surendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં સગાઈ પ્રસંગમાં ટોળાનો જીવલેણ હુમલો સામે આવ્યો છે..સુરેન્દ્રનગરમાં સગાઈ પ્રસંગમાં એક ટોળાએ હુમલો કર્યાની ઘટના બની છે. જેમાં 20 થી વધુ શખ્સોના ટોળાએ હથિયારો સાથે હુમલો કર્યો છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ છે. હુમલાની જાણ થતાની સાથે જ પોલીસ પહોંચી હતી.. આ હુમલામાં પોલીસ કર્મચારીઓને કોઈ ઈજા પહોંચી નથી.. આ ઘટનામાં પોલીસે કુલ 6 લોકોની ધરપકડ કરી છે અને આ શખ્સોને પકડવા માટે પોલીસે આખી રાત કોમ્બિંગ પણ કર્યું હતું..



















