શોધખોળ કરો

Return of Ambassador Car: નવા લૂકમાં ફરી ભારતની સડકો પર દોડશે એમ્બેસેડર કાર, જાણો નવી એમ્બેસેડર કેવી હશે

એક સમયે, એચએમ એમ્બેસેડર ભારતીય ઓટો માર્કેટમાં નંબર વન કાર હતી. મારુતિ અને અન્ય કારના આગમન પહેલા તેણે 70 ટકા માર્કેટ પર કબજો જમાવ્યો હતો.

Return of HM Ambassador Iconic Car:  એમ્બેસેડરને કોઈ પરિચયની જરૂર નથી. જો કે, સમય જતાં, આ આઇકોનિક કાર રસ્તાઓ પરથી ગાયબ થઈ ગઈ. આ દિવસોમાં તે માત્ર કોલકાતામાં જ અને એ પણ ખૂબ ઓછી સંખ્યામાં એમ્બેસેડર ટેક્સી તરીકે જોઈ શકાય છે. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એમ્બેસેડર ટૂંક સમયમાં ફરીથી ભારતીય રસ્તાઓ પર દેખાશે, પરંતુ તદ્દન નવી ઇલેક્ટ્રિક સેડાનના રૂપમાં. 

હિન્દુસ્તાન મોટર્સ લિમિટેડે એમ્બેસેડરનું નામ પ્યુજોને રૂ.80 કરોડમાં વેચ્યું જેમાં બ્રાન્ડ અને અધિકારોનો સમાવેશ થાય છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને સાથે મળીને કારને નવા અવતારમાં લાવશે.

સંયુક્ત સાહસ ઈલેક્ટ્રિક કાર તેમજ ઈલેક્ટ્રિક ટુ વ્હીલરમાં પરિણમશે. ઇલેક્ટ્રિક એમ્બેસેડર ચેન્નાઈમાં બનાવવામાં આવી શકે છે, જ્યાં એક સમયે મિત્સુબિશી કાર બનાવવામાં આવતી હતી.

નવી  એમ્બેસેડર કેવી  હશે?
નવી એમ્બેસેડર કાર સંપૂર્ણપણે નવી હશે અને આધુનિક ઈન્ટિરિયર્સ સાથે અલગ દેખાવમાં આવશે. તે ઈલેક્ટ્રિક હશે અને તેમાં સિંગલ મોટર/ પર્યાપ્ત સાઈઝનું બેટરી પેક હોઈ શકે છે. જોકે આ સમયે આ કાર કેવી હશે તેના પર તમામ અટકળો છે.

બ્રાન્ડના વાપસીના સમાચારો ખૂબ જ હલચલ મચાવી રહ્યા છે, મોટે ભાગે તેના ભવ્ય ઇતિહાસને કારણે. તમને જણાવી દઈએ કે એક સમયે એચએમ એમ્બેસેડર ભારતીય ઓટો માર્કેટ પર રાજ કરતી  હતા અને મારુતિ અને અન્ય કારના આગમન પહેલા તેનો 70 ટકા બજાર હતો.

અહીં બની હતી છેલ્લી એમ્બેસેડર
એમ્બેસેડરનું પરત ફરવું એ ઘણા લોકો માટે સારા સમાચાર હોવા જોઈએ જેમની સાથે તેની યાદો જોડાયેલી છે. નામનો ઉપયોગ સબ-બ્રાન્ડ તરીકે પણ કરવામાં આવશે અને ઘણી કાર લોન્ચ કરી શકાય છે કારણ કે નામ બધાને પરિચિત છે, તેથી  ઘણી કાર માટે ઉપયોગ કરવામાં આવશે. છેલ્લી એમ્બેસેડર પશ્ચિમ બંગાળના ઉત્તરપારા પ્લાન્ટમાં 2014 માં બનાવવામાં આવી હતી, જો કે તે જ પ્લાન્ટનો ફરીથી ઉપયોગ થાય તેવી શક્યતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ

પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
હવે મજૂરોને પણ મળશે પેન્શન, સરકારની આ યોજનામાં મળશે ફાયદો

SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ

UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી

હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર

Embed widget