![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Interest Rate Comparison: બેન્કમાં ફિક્સ ડિપોઝિટ કરાવતા પહેલા જાણો ક્યાં મળે છે વધુ વ્યાજ?
બચત કરવા માટે ફિક્સ ડિપોઝિટ એક સારો ઓપ્શન છે. આ સ્કિમમાં રકમ સુરક્ષિત રહે છે. જો કે ફિક્સ ડિપોઝિટ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે કઇ બેન્ક કેટલું વ્યાજ આપે છે.
![Interest Rate Comparison: બેન્કમાં ફિક્સ ડિપોઝિટ કરાવતા પહેલા જાણો ક્યાં મળે છે વધુ વ્યાજ? Bank fixed Deposits Interest rates know which bank will highest interest check full list Interest Rate Comparison: બેન્કમાં ફિક્સ ડિપોઝિટ કરાવતા પહેલા જાણો ક્યાં મળે છે વધુ વ્યાજ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/88b2c9b8dae41ece845ad53fb82e1a83_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બેન્કમાં ફિક્સ ડિપોઝિટ રોકાણ માટેનો એક સારો વિકલ્પ છે.તેમાં રકમ સુરક્ષિત રહે છે અને રિર્ટન પણ પહેલાથી ખબર હોય છે. દેશની દરેક સરકારી અને પ્રાઇવેટ બેન્કમાં 10 દિવસથી માંડીને 10 વર્ષ સુધીની ફિક્સ ડિપોઝિટ સ્કિમ છે. બેન્ક સિનિયર સિટિઝનને એફડી પર વધુ વ્યાજ આપે છે. જાણીએ બેન્કના વ્યાજ દર શું છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
7 દિવસથી 45 દિવસ માટે FD પર = 2.9% વ્યાજ
દોઢ મહિનાથી 6 મહિના માટે FD = 3.9% વ્યાજ
180 થી 210 દિવસમાં પાકતી FD પર = 4.4% વ્યાજ
211 દિવસથી એક વર્ષની FD પર = 4.4% વ્યાજ
1 વર્ષથી માંડીને 2 વર્ષની FD પર = 5% વ્યાજ
2 વર્ષથી 3 વર્ષ સુધીને FD પર 5,10% વ્યાજ
3 વર્ષથી 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ પર 5.30% વ્યાજ
5થી 10 વર્ષના લોન્ગ ટર્મ ફિક્સ ડિપોઝિટ પર 5.40% વ્યાજ
3થી 5 વર્ષ માટેની ફિક્સ ડિપોઝિટ માટે 5.30 % વ્યાજ
બેન્ક સિનિયર સિટિઝન્સને બધી જ ફિક્સ ડિપોઝિટ પર 50 બેઝિક પોઇન્ટ પર ઇન્ટરેસ્ટ આપે છે
યશ બેન્ક
7 દિવસથી 14 દિવસ માટે FD પર = 3.5% વ્યાજ
15થી 45 દિવસની ફિક્સ ડિપોઝિટ પર = 4% વ્યાજ
46થી 90 દિવસની ફિક્સ ડિપોઝિટ પર =4.50% વ્યાજ
3 મહિનાથી માંડીને 6 મહિનાની ફિક્સ ડિપોઝિટ પર=5 % વ્યાજ
6 મહિનાથી 9 મહિના સુધીની ફિક્સ ડિપોઝિટ માટે-5.50 % વ્યાજ
9 મહિનાથી એક વર્ષની એફડી માટે 5.75 % વ્યાજ
1 વર્ષથી 2 વર્ષથી ઓછી ફિક્સ ડિપોઝિટ માટે- 6.25% વ્યાજ
2 વર્ષથી 3 વર્ષના મિડ ટર્મ FD પર 6.50% વ્યાજ
3 વર્ષથી 10 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ પર - 6.75 % વ્યાજ
સિનિયર સિટિઝન્સને ત્રણ વર્ષની ઓછી એફડી પર - 0.75% વધુ વ્યાજ મળશે
3 વર્ષથી વધુની એફડી પર સિનિયર સિટિઝન્સને 0.75 % વ્યાજ
કોટક મહિન્દ્રા બેન્ક
7થી 30 દિવસની ફિક્સ ડિપોઝિટ પર 2.50% વ્યાજ
31 દિવસથી 45 દિવસ માટે ફિક્સ ડિપોઝિટ પર 2.75% વ્યાજ
46થી 176 દિવસની ફિકસ ડિપોઝિટ માટે પર 3 ટકા વ્યાજ
180થી 270 દિવસની ફિક્સ ડિપોઝિટ માટે 3.75 ટકા વ્યાજ
280થી એક વર્ષ સુધીની ફિક્સ ડિપોઝિટ માટે 3.80 ટકા વ્યાજ
12થી 18 મહિનાની ફિક્સ ડિપોઝિટ માટે 4 ટકા વ્યાજ
18 મહિનાથી 2 વર્ષની ફિક્સ ડિપોઝિટ માટે 4.50 ટકા વ્યાજ
2 વર્ષથી 3 વર્ષની ફિકસ ડિપોઝિટ પર 4.75 ટકા વ્યાજ
3 વર્ષથી વધુ સમયની ફિક્સ ડિપોઝિટ 5 ટકા વ્યાજ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)