શોધખોળ કરો

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ઓક્ટોબર-ડિસેમ્બર માટે જનરલ પ્રોવિડન્ટ ફંડના રેટ જાહેર થયા - જાણો કેટલું વ્યાજ મળશે

નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દર ક્વાર્ટર માટે GPF અને અન્ય સમાન ભંડોળ જેમ કે CPF, AISPF, SRPF, AFPPF માટે વ્યાજ દરોની જાહેરાત કરે છે.

Government Employees PF News: નાણા મંત્રાલયે જનરલ પ્રોવિડન્ટ ફંડ અને અન્ય પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરો (Interest Rates)ની જાહેરાત કરી છે. નાણા મંત્રાલયે ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Oct-Dec 2022) માટે કોઈ ફેરફાર કર્યા વિના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને સમાન ભવિષ્ય નિધિના વ્યાજ દરો સ્થિર રાખ્યા છે.

જાણો તમને GPF પર કેટલું વ્યાજ મળશે

નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આ સંદર્ભમાં માહિતી જારી કરતા જણાવ્યું હતું કે, "એ જાણ કરવામાં આવે છે કે નાણાકીય વર્ષ 2022-2023 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે સબસ્ક્રાઇબર્સ માટે વ્યાજ દર 7.1 ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. જનરલ પ્રોવિડન્ટ ફંડ અને અન્ય સમાન ફંડ્સ માટે 1 ઓક્ટોબર, 2022 થી 31 ડિસેમ્બર, 2022 સુધીના સમયગાળા માટે 7.1 ટકાનો વ્યાજ દર લાગુ કરવામાં આવી રહ્યો છે.

સમાન પ્રોવિડન્ટ ફંડ્સ શું છે

માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દર ક્વાર્ટર માટે GPF અને અન્ય સમાન ભંડોળ જેમ કે CPF, AISPF, SRPF, AFPPF માટે વ્યાજ દરોની જાહેરાત કરે છે. GPF એ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF જેવી જ એક સ્કીમ છે પરંતુ તે માત્ર સરકારી કર્મચારીઓ માટે છે. આ નાણાકીય વર્ષ 2022-23 ના ત્રીજા ક્વાર્ટર માટે આ પ્રોવિડન્ટ ફંડ્સના વ્યાજ દરો યથાવત રાખવામાં આવ્યા છે.

અન્ય ફંડ વ્યાજ દરો

કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ (CPF), ઓલ ઈન્ડિયા સર્વિસ પ્રોવિડન્ટ ફંડ (AISPF), ધ સ્ટેટ રેલ્વે પ્રોવિડન્ટ ફંડ (SRPF), જનરલ પ્રોવિડન્ટ ફંડ (ડિફેન્સ સર્વિસીસ), ઈન્ડિયન ઓર્ડનન્સ ડિપાર્ટમેન્ટ પ્રોવિડન્ટ ફંડ (IODPF) વગેરે તમામ 7.1 પ્રતિ 7.1 ટકા ના દરે સરકાર વ્યાજ ચૂકવશે. અગાઉ, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પણ આ પ્રોવિડન્ટ ફંડ્સ પર 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ

IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ

Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે

Embed widget