HDFC Bank: એચડીએફસી બેન્ક પાંચ વર્ષમાં બેગણુ કરશે બ્રાન્ચ નેટવર્ક, દરવર્ષે ખોલશે 1500-2000 શાખાઓ.....
જગદીશને કહ્યું કે, બેન્કનો દર વર્ષે 1,500 થી 2,000 શાખાઓ ખોલીને આગામી ત્રણથી પાંચ વર્ષોમાં પોતાની શાખાઓને લગભગ બેગણુ કરવાનો પ્રસ્તાવ છે
HDFC Bank Branch: પ્રાઇવેટ સેક્ટરની એચડીએફસી બેન્ક દર વર્ષે લગભગ 1500 થી 2000 શાખાઓ ખોલવાની સાથે આગામી ત્રણથી પાંચ વર્ષ દરમિયાન પોતાના બ્રાન્ચ નેટવર્કને બેગણુ કરવાની યોજના બનાવી છે. HDFC બેન્કે પોતાની એન્યૂઅલ રિપોર્ટમાં આ જાણકારી શેર કરી છે.
સીઇઓ શશિધર જગદીશને બે એન્યુઅલ રિપોર્ટમાં જાણકારી આ પ્રાઇવેટ સેક્ટર બેન્કના મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઇઓ) શશિધર જગદીશને 2021-22ની વાર્ષિક રિપોર્ટમાં શેરધારકો કહ્યું કે, એચડીએફસી લિમીટેડ તરફથી એચડીએફસી બેન્કનુ પ્રસ્તાવિત વિલય ભવિષ્યમાં એક પુરેપુરી રીતે અલગ પાસુ લાવશે. તેમને કહ્યું કે, અમારુ માનવુ છે કે, રસ્તો ખુબ મોટો છે, અને અમે સંભવિત રીતે દર પાંચ વર્ષમાં એક એચડીએફસી બેન્ક ઉભી કરી શકીએ છીએ.
પાંચ વર્ષોમાં બ્રાન્ચ નેટવર્કને બેગણુ કરશે એચડીએફસી -
જગદીશને કહ્યું કે, બેન્કનો દર વર્ષે 1,500 થી 2,000 શાખાઓ ખોલીને આગામી ત્રણથી પાંચ વર્ષોમાં પોતાની શાખાઓને લગભગ બેગણુ કરવાનો પ્રસ્તાવ છે. વર્તમાનમાં આખા ભારતમાં બેન્કની 6,000 થી વધુ શાખાઓ છે.
તેમને કહ્યું કે, દેશની વસ્તી અનુસાર, બેન્કની શાખાઓની સંખ્યા આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઇસીડી) દેશોની તુલનામાં ખુબ ઓછી છે. દેશમાં અમારી 6,000 થી વધુ શાખાઓ છે, અને અમે આગામી ત્રણથી પાંચ વર્ષોમાં દર વર્ષે 1,500 થી 2,000 શાખાઓ ખોલીને પોતાના નેટવર્કને બેગણુ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ.
આ પણ વાંચો......
આવનારા 10 દિવસમાં બદલાશે આ 5 નિયમો, જરૂરી કામ પતાવી લો નહીં તો થઈ શકે છે નુકસાન
Pension Scheme: પેન્શનરો માટે સારા સમાચાર! સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે મળશે વિશેષ સુવિધા
LICનો શાનદાર પ્લાન, તમને મળશે પૂરા 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો?
પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર
Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?
IND vs ENG: ઈગ્લેંન્ડમાં રોહિત અને વિરાટે કરી મોટી ભૂલ, BCCI લઈ શકે છે એક્શન