શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હવે પેટ્રોલ અને ડિઝલ મોંઘુ થશે, જાણો કારણ
નિર્મલા સીતારમણ રજૂ કરી રહેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને હવે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થશે.
આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પહેલા ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કર્યું હતું. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા.
નિર્મલા સીતારમણ રજૂ કરી રહેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને હવે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થશે. પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવશે.
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોનું અને તમાંકુ પણ મોંઘું થયુ છે. સોના પર ટેક્સ વધારીને 10 ટકા ટેક્સથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી છે. તમાકુ પર પણ વધારાનો ટેક્સ લગાવવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion