શોધખોળ કરો

Cryptocurrency News Today: ‘ટેરા’ ક્રિપ્ટોમાં શાનદાર તેજી, LFGમાં પણ 1000 ટકાથી વધુનો ઉછાળો

ગેમર્સ (LFG), રેવોલોટ્ટો (RVL), અને સ્ટેટર (STR) સવારે 9:30 વાગ્યા સુધી (છેલ્લા 24 કલાકમાં) સૌથી વધુ ઉછળનારી ક્રિપ્ટોકરન્સીમાં સામેલ હતા.

Cryptocurrency News: ક્રિપ્ટોકરન્સી બજાર આજે મંગળવારે ફરી શાનદાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. સવારે 9:30 વાગ્યા સુધીમાં, ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપ ફરી એકવાર 0.89%ના ઉછાળા સાથે $2.13 ટ્રિલિયનના આંકડા પર પહોંચી ગયું છે. મોટા સિક્કા વિશે વાત કરીએ તો, ટેરા લુના લગભગ 10 ટકા વધ્યા છે, જ્યારે બિટકોઇન અને ઇથેરિયમમાં ઓછો વધારો થયો છે. ગેમર્સ (LFG) નામનું ટોકન 1001.66% વધ્યું છે.

Coinmarketcap ના ડેટા અનુસાર, મંગળવારે સમાચાર લખવાના સમયે, Bitcoin (Bitcoin Price Today) 0.74% ના ઉછાળા સાથે $47,343.12 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજા સૌથી મોટા ક્રિપ્ટો Ethereum (Ethereum Price Today) ની કિંમત છેલ્લા 24 કલાકમાં 1.88% વધીને $3,372.08 પર પહોંચી ગઈ છે. આજે Bitcoinનું માર્કેટ વર્ચસ્વ 42.1% છે, જ્યારે Ethereumનું માર્કેટ વર્ચસ્વ 19% છે.

ક્યા ક્રિપ્ટો કરન્સીની શું છે સ્થિતિ?

- ટેરા લુના (Terra – LUNA) - કિંમત: $103.80, બાઉન્સ: 9.80%

- સોલાના (Solana – SOL) - કિંમત: $109.32, બાઉન્સ: 2.37%

- એવલોન્ચ (Avalanche) - કિંમત: $93.40, બાઉન્સ: 2.01%

- કાર્ડાનો (Cardano – ADA)  - કિંમત: $1.20, બાઉન્સ: 1.77%

-  એક્સઆરપી (XRP) - કિંમત: $0.8718, બાઉન્સ: 0.25%

- બીએનબી (BNB) - કિંમત: $433.07, બાઉન્સ: 0.30%

- શિબા ઇનુ (Shiba Inu) - કિંમત: $0.00002697, બાઉન્સ: 1.89%

- ડોજેકોઈન (Dogecoin – DOGE) - કિંમત: $0.1446, ડાઉન: 2.98%

- પોલ્કાડોટ (Polkadot) - કિંમત: $22.24, ઘટાડો: 2.95%

સૌથી વધુ ઉછળનારી ક્રિપ્ટોકનર્સી

ગેમર્સ (LFG), રેવોલોટ્ટો (RVL), અને સ્ટેટર (STR) સવારે 9:30 વાગ્યા સુધી (છેલ્લા 24 કલાકમાં) સૌથી વધુ ઉછળનારી ક્રિપ્ટોકરન્સીમાં સામેલ હતા. Gamerse (LFG) માં 1001.66% નો ઉછાળો આવ્યો છે. રેવોલોટો (RVL) બીજા નંબરે છે, તેમાં 756.13% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે સ્ટેટર (STR) માં 249.70% નો ઉછાળો જોવા મળ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?

Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો

IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

ABP Premium

વિડિઓઝ

Pakistan Train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક,  બલૂચ આતંકીઓએ 100થી વધું લોકોને બંધક બનાવ્યાNavsari News : નવસારીમાં ટ્રેનની અડફેટે 2 યુવકોના મોતSabarkantha News : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ પહેલા પટેલ યુવકનું મોત, પત્ની-પુત્ર નિકારગુઆમાં અટવાયાGujarat Summer 2025 : આ વખતે ગરમી મારી નાખશે , 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

PM Internship 2025: PM ઈન્ટર્નશિપ સ્કીમ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ લંબાવાઈ, અરજી કરવાની વધુ એક તક 

Summer Tips: ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે કરો આ ઉપાય,થશે ફાયદો

Embed widget