શોધખોળ કરો

તમારી સાથે પણ ફ્રોડ થાય તો તરત આ નંબર પર કરો કૉલ, પાછા મળી શકે છે પૈસા

Cyber Fraud Helpline Number: જો તમારી સાથે પણ ઓનલાઇન ફ્રોડની ઘટના બની જાય, તો તમારે તરત જ આ હેલ્પલાઇન નંબર પર કૉલ કરવાનો છે. આથી તમારા પૈસા પાછા મળવાની સંભાવનાઓ વધી જાય છે.

Cyber Fraud Helpline Number: છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ ઘણો વધ્યો છે. હવે લોકો મોટાભાગનું કામ ઘરે બેસીને પૂરું કરી લે છે. કે જેમાં કપડાં ખરીદવા, બહારનું ભોજન ખાવું, કે પોતાના માટે કૅબ બુક કરવી - આ બધા કામ હવે ઓનલાઇન થઈ જાય છે. ઓનલાઇન બાબતોના આગમન પછી, જ્યાં લોકો માટે કામ સરળ બન્યા છે, ત્યાં સ્કૅમર્સ માટે લોકોને ઠગવામાં પણ સરળતા થઈ છે.

હવે લોકો સાથે ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ ઘણી વખત જોવા મળી રહી છે. ઘણા લોકો કરોડો રૂપિયા ગુમાવી ચૂક્યા છે. જો તમારી સાથે પણ ઓનલાઇન ફ્રોડની ઘટના બની જાય, તો તમે પણ એમ જ બેસા ન રહો. તમારે તરત જ આ સાઇબર હેલ્પલાઇન નંબર પર કૉલ કરવો જ પડશે. આથી તમારા પૈસા પાછા મળવાની સંભાવનાઓ વધી જાય છે.

આ હેલ્પલાઇન નંબર પર કરો કૉલ

જો તમારી સાથે કોઈ સાઇબર ફ્રોડની ઘટના બની જાય, તો તમારે બુદ્ધિપૂર્વક કામ કરવું પડશે. અને તરત જ રાષ્ટ્રીય સાઇબર હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરી તમારી ફરિયાદ નોંધાવવી પડશે. હેલ્પલાઇન નંબર પર તમારે તમારી સાથે બનેલા સાઇબર ફ્રોડ અને તમારા પોતાના વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. ત્યારબાદ તમારી ફરિયાદ નોંધી લેવામાં આવશે અને તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે. તમારી ફરિયાદ પછી તરત જ તે ટ્રાન્જેક્શનને બ્લૉક કરવાની પ્રક્રિયા કરી દેવાશે.

અને જે ખાતામાંથી સાઇબર ફ્રોડ કરવામાં આવ્યો છે, તે ખાતાને બ્લૉક કરી દેવામાં આવશે. ફ્રોડ કરનાર ન તો તેમાંથી પૈસા કાઢી શકશે, ન તો કોઈ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી શકશે. ખાતાની તપાસ શરૂ કરી દેવાશે. આથી તમારા પૈસા પાછા મળવાની સંભાવના વધી જાય છે. ધ્યાન રાખો કે સાઇબર ફ્રોડ થયાના 2 કલાકની અંદર તમારે આ નંબર પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવવી પડશે. તમે જેટલો વધુ વિલંબ કરશો, તેટલી જ તમારા પૈસા પાછા મળવાની સંભાવના ઓછી થતી જશે.

ફ્રોડથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

સાઇબર ફ્રોડ કરનાર સ્કૅમર્સ ઘણી લાલચભરી ઓફર્સ આપે છે. જેમાં કેટલીવાર લૉટરી જીતવાના મેસેજ હોય છે. કેટલીવાર ઈ-કેવાયસી કરાવવા માટે ખોટા કૉલ આવે છે. કેટલીવાર તમારી સિમ બ્લૉક થઈ જવાને લઈને ફ્રોડ તમને ફસાવવાનો પ્રયાસ કરે છે. તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. કોઈને પણ ફોન પર તમારો ઓટીપી ન જણાવવો. તેમ જ તમારા બેન્ક ખાતા સાથે સંકળાયેલી કોઈ પણ માહિતી શેર ન કરવી.

આ પણ વાંચો....

આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સસ્તા અનાજનો કાળો કારોબાર ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને તકલીફ ન આપતા
Rajkot Protest News: યોગ્ય સર્વિસ ન મળતા લક્ઝુરીયસ રેન્જ રોવર કારના માલિકે કર્યો અનોખો વિરોધ
PM Modi Speech: ડેડિયાપાડામાં PMના કોંગ્રેસ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
શું નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે? NDA ના પ્રચંડ વિજય બાદ ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ આપ્યા સ્પષ્ટ સંકેત
Bihar election 2025: શું નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે?
Bihar election 2025: ઈન્ડિયા બ્લોક 35 પર ઓલઆઉટ! ઓવૈસીએ EVM નહીં, પણ હારનું આ 'અસલી' કારણ જણાવ્યું
Bihar election 2025: ઈન્ડિયા બ્લોક 35 પર ઓલઆઉટ! ઓવૈસીએ EVM નહીં, પણ હારનું આ 'અસલી' કારણ જણાવ્યું
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
Embed widget