શોધખોળ કરો

Devyani Internationalના આઇપીઓને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, 117 ગણો સબ્સ્ક્રાઇબ થયો

IPO ની પ્રાઇસ બેન્ડ 86-90 રૂપિયા હતી.

Devyani International IPO : દેશમાં પિઝા હટ, કેએફસી અને કોસ્ટા કોફીની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી કંપની દેવયાની ઇન્ટરનેશનલનો આઇપીઓ સબ્સ્ક્રિપ્શનના છેલ્લા દિવસે 116.71 ગણો ભરાયો હતો. આઇપીઓ 4 ઓગસ્ટના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને પહેલા જ દિવસે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયો હતો.

દેવયાની ઇન્ટરનેશનલના આ આઇપીઓ હેઠળ 11,25,69,719 શેર માટે 13,13,77,91,700 બોલીઓ મળી હતી. IPO ના QBIs માટે આરક્ષિત શેર 95.27 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો અનામત હિસ્સો 213.06 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. રિટેલ સેગમેન્ટ 39.51 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. IPO હેઠળ 440 કરોડ નવા શેર જારી કરવામાં આવ્યા હતા જ્યારે ઓફર ફોર સેલ હેઠળ 15,53,33,330 ઇક્વિટી શેર જારી કરવામાં આવ્યા હતા. IPO ની પ્રાઇસ બેન્ડ 86-90 રૂપિયા હતી. દેવયાની ઇન્ટરનેશને બુધવારે જણાવ્યું હતું કે તેણે આઇપીઓ પહેલા એન્કર રોકાણકારો પાસેથી 825 કરોડ રૂપિયા એકત્ર કરી લીધા છે.

કંપની IPO માંથી મળેલી મૂડીમાંથી સાથે દેવું ચૂકવશે

દેવયાની ઈન્ટરનેશનલ 1838 રૂપિયાના આ આઈપીઓ હેઠળ એકત્ર થયેલી મૂડીનો ઉપયોગ દેવું ચૂકવવા અને અન્ય કામો માટે કરશે. આ કંપની RJ Corp. ની સહયોગી કંપની છે. આરજે કોર્પોરેશન ફૂડ એન્ડ બેવરેજ કંપની પેપ્સીકોની સૌથી મોટી બોટલિંગ પાર્ટનર છે. તે છૂટક અને ખાદ્ય અને પીણામાં રસ ધરાવે છે. કંપની YUM બ્રાન્ડની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી છે. આ ઉપરાંત, તે દેશની સૌથી મોટી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઇન ચલાવતી સૌથી મોટી કંપનીઓમાંની એક છે જે KFC, Pizza Hut અને Taco Bell જેવી બ્રાન્ડ ચલાવે છે. IPO પહેલા કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 825 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

150 થી વધુ દેશોમાં દેવયાની ઇન્ટરનેશનલ રેસ્ટોરાં

દેવયાની ઇન્ટરનેશનલ પાસે 150થી વધુ દેશોમાં રેસ્ટોરાં છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કંપની નાણાકીય વર્ષ 2021 પહેલા રૂ. 1789.23 કરોડના એડજસ્ટેડ EBITDA ના આધારે 62.39 EV (એન્ટરપ્રાઇઝ વેલ્યુ) / EBITDA અને 10.8 હજાર કરોડની માર્કેટ કેપ સાથે લિસ્ટેડ થવા જઈ રહી છે. તેની પિયર્સ કંપની જ્યુબિલેન્ટ ફૂડ 66.02 ની EV/EBITDA અને વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ 206.11 પર ટ્રેડ કરી રહી છે.

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget