શોધખોળ કરો

Number on Gas Cylinder: LPG સિલિન્ડર પર લખેલા ખાસ નંબર્સનો મતલબ તમને ખબર છે ? જાણો

ગેસ સિલિન્ડરની ઉપર એક ખાસ કોડ લખવામાં આવે છે. આ કોડ અક્ષરો અને સંખ્યાઓના સ્વરૂપમાં દાખલ કરવામાં આવ્યો છે.

Number on Gas Cylinder:  એલપીજી દરેક ઘરની જરૂરિયાત બની ગઈ છે, મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થાય છે. સિલિન્ડર લેતી વખતે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. મોટાભાગના લોકો એલપીજી સિલિન્ડર તેના વજન અને લીકેજની તપાસ કર્યા પછી જ લે છે, પરંતુ એક ખાસ પ્રકારનો કોડ પણ ચેક કરવો જોઈએ.

આ કોડનો અર્થ શું છે

ગેસ સિલિન્ડરની ઉપર એક ખાસ કોડ લખવામાં આવે છે. આ કોડ અક્ષરો અને સંખ્યાઓના સ્વરૂપમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કોડ સિલિન્ડરની એક્સપાયરી ડેટ વિશે જણાવે છે. સિલિન્ડર પર લખેલા A, B, C અને Dનો અર્થ વર્ષના 12 મહિના છે, જ્યારે નંબર જણાવે છે કે આ સિલિન્ડર કેટલો સમય માન્ય છે.

ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે વિશ્લેષણ

વર્ષના 12 મહિનાને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. A એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. જ્યારે B એટલે એપ્રિલ, મે અને જૂન. C એટલે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ઉપરાંત, ડી એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર.

ઉદાહરણથી સમજો, જો ધારો કે સિલિન્ડરમાં A 22 લખેલું છે, તો તેનો અર્થ એ છે કે આ સિલિન્ડર જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા માર્ચમાં સમાપ્ત થઈ રહ્યું છે અને 22 એટલે વર્ષ 2022માં સમાપ્ત થઈ રહ્યું છે. બીજી તરફ, જો B 23 લખેલું હોય, તો તેનો અર્થ એ થાય કે તમારું સિલિન્ડર એપ્રિલ, મે અને જૂનમાં એક્સપાયર થઈ રહ્યું છે અને 23 એટલે કે 2023માં એક્સપાયર થઈ રહ્યું છે.

Number on Gas Cylinder: LPG સિલિન્ડર પર લખેલા ખાસ નંબર્સનો મતલબ તમને ખબર છે ? જાણો

સિલિન્ડર ફાટી શકે છે

જો તમે એક્સપાયરી ડેટ પછી પણ સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે તમારા માટે ખતરનાક બની શકે છે અને અનિચ્છનીય ઘટના બની શકે છે. આ કિસ્સામાં, આ કોડ તપાસવો જોઈએ. આ સાથે, તમારે સિલિન્ડરનું ટેસ્ટિંગ અને વજન પણ તપાસવું જોઈએ.

LPG સિલિન્ડરના વપરાશની વાત કરીએ તો તેનો મોટાભાગનો ઉપયોગ રસોડામાં થાય છે. સરકારી ઓઈલ કંપનીઓના રિપોર્ટ અનુસાર, 2021-22માં 90 ટકા એલપીજીનો વપરાશ રસોડામાં થાય છે, જ્યારે 8 ટકા ઔદ્યોગિક ઉપયોગ માટે હતો. આ સિવાય વાહનોમાં પણ 2 ટકા એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. ઉજ્જવલા યોજના હેઠળ, સરકાર એક વર્ષમાં લગભગ 8 કરોડ લાભાર્થીઓને સબસિડી પર 12 સિલિન્ડર પ્રદાન કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ

Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદરMount Abu: માઉન્ટ આબુમાં આજે ત્રણ ડિગ્રી તાપમાન, પાણી બની ગયુ બરફ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન

પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ

H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા

Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ

Embed widget