શોધખોળ કરો

Elon Musk છોડશે ટ્વિટરના સીઈઓનું પદ, જાણો કોણ બનશે નવા CEO, ખુદ ઇલોન મસ્કે કરી જાહેરાત

ટ્વિટરના નેતૃત્વમાં ફેરફાર સિવાય ગુરુવારે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મસ્કની કંપનીએ વેરિફાઈડ એકાઉન્ટ્સ અથવા હેન્ડલ ધરાવતા લોકોને ખાસ સુવિધાઓ પૂરી પાડી છે.

Twitter CEO: ઈલોન મસ્ક ટ્વિટરના સીઈઓ પદ છોડવાના છે. તેમણે એક ટ્વિટમાં જણાવ્યું કે ટ્વિટરની આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એક મહિલા હશે. જો કે, તેમની ટૂંકી નોંધમાં તેમના અનુગામીનું નામ શેર કર્યું નથી.

ઇલોન મસ્કે ગુરુવારે (ભારતીય સમય) વહેલી સવારે ટ્વીટ કર્યું અને કહ્યું કે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર આગામી છ અઠવાડિયામાં તેનો આગામી સીઇઓ મેળવશે. તેમણે લખ્યું કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)ની નિમણૂક કરવામાં આવી છે.

સીઈઓ પદ છોડ્યા પછી મસ્કની ભૂમિકા શું હશે? આ અંગે ઈલોન મસ્કે રસપ્રદ જવાબ આપ્યો હતો. તેણે સ્પષ્ટ કર્યું કે ટ્વિટરના ઉચ્ચ અધિકારીનું પદ છોડ્યા પછી પણ તે ટ્વિટરથી અલગ નહીં થાય.

મસ્કે જણાવ્યું કે તેઓ ચીફ ટેકનિકલ ઓફિસર (CTO) તરીકે ટ્વિટર સાથે જોડાયેલા રહેશે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે તે ટ્વિટરમાં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કામ કરશે.

ટ્વિટરના નેતૃત્વમાં ફેરફાર સિવાય ગુરુવારે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મસ્કની કંપનીએ વેરિફાઈડ એકાઉન્ટ્સ અથવા હેન્ડલ ધરાવતા લોકોને ખાસ સુવિધાઓ પૂરી પાડી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના વેરિફાઈડ યુઝર્સને એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજની વહેલી ઍક્સેસ મળશે. આ સિવાય ટ્વિટરે ઘણા ફેરફાર કર્યા છે. બ્લુ ઉપરાંત ગોલ્ડન અને બ્રાઉન ટિક પણ આપવામાં આવી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, પરાગ અગ્રવાલની વિદાય પછી ઇલોન મસ્કે કંપનીની બાગડોર સંભાળી ત્યારથી ટ્વિટરમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ માટે પ્રથમ વખત પૈસા ચૂકવવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો.

આ સિવાય સીઈઓ તરીકે મસ્કની ઈનિંગ અન્ય કેટલાક કારણોસર પણ ચર્ચામાં રહી હતી. કારણ કે તેણે તમામ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. મસ્કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ પણ રિસ્ટોર કર્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget