શોધખોળ કરો

FD interest rates: આ 7 બેંક 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર આપે છે સૌથી વધુ વ્યાજ, જાણો 

ભારતીય રીઝર્વ બેંક (RBI) દ્વારા ડિસેમ્બરમાં યોજાનારી આગામી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં રેપો રેટમાં ઘટાડો થવાની ધારણા છે.

ભારતીય રીઝર્વ બેંક (RBI) દ્વારા ડિસેમ્બરમાં યોજાનારી આગામી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં રેપો રેટમાં ઘટાડો થવાની ધારણા છે. જો રેપો રેટમાં ઘટાડો થશે તો એફડી પર વ્યાજ દરમાં ઘટાડાનો તબક્કો શરૂ થશે. તેથી નાણાકીય નિષ્ણાતો કહે છે કે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મોટું વ્યાજ મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે. જો તમે પણ FDમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને તે બેંકોની યાદી આપી રહ્યા છીએ જે 3 વર્ષની FD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

સરકારી બેંકો કરતા ખાનગીમાં વધુ વ્યાજ

જો આપણે સરકારી બેંકોની વાત કરીએ તો વ્યાજ દરો થોડા ઓછા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સામાન્ય નાગરિકોને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.25 ટકા વ્યાજ આપી રહી છે. પંજાબ નેશનલ બેંક 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝીટ પર સામાન્ય નાગરિકોને 6.7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.2 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

બેંક સામાન્ય લોકોને આ વ્યાજ મળે છે (%) વરિષ્ઠ નાગરિકોને આ વ્યાજ મળે છે (%) 
એચડીએફસી બેંક  7  7.5 
આઈસીઆઈસીઆઈ બેંક  7.5 
એસબીઆઈ બેંક  6.75  7.25 
પંજાબ નેશનલ બેંક   7  7.5
યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા  6.7  7.2
ફેડરલ બેંક  7.5
કોટલ મહિંદ્રા બેંક  7.6

ખાનગી બેંકમાં કેટલું વ્યાજ મળે છે

HDFC બેંક તેની ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ ઓફર કરે છે. ICICI બેંક પણ સામાન્ય અને વરિષ્ઠ નાગરિકો માટે સમાન દર એટલે કે 7 ટકા અને 7.5 ટકા ઓફર કરે છે. અન્ય ખાનગી ધિરાણકર્તા કોટક મહિન્દ્રા બેંક તેની 3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.6 ટકા વ્યાજ ઓફર કરે છે. આ દરો 15 જૂનથી અમલમાં આવ્યા હતા. ફેડરલ બેંક પણ સામાન્ય અને વરિષ્ઠ નાગરિકોને તેની 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર અનુક્રમે 7 ટકા અને 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે.  જો તમે પણ FDમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો સમય સૌથી શ્રેષ્ઠ છે.   

રાશન કાર્ડ ધારકો પાસે માત્ર આટલા દિવસ બાકી, પછી આ વસ્તુઓ મળતી બંધ થઈ જશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: ગુજરાતમાં હજુ પણ  આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

Rain Update: અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, રસ્તા થયા પાણી પાણી

Gujarat Rain forecast: રાજ્યના 15 જિલ્લામાં વરસશે આફતનો વરસાદ, હવામાન વિભાગની  આગાહી

Cyclone Dana Alert: બંગાળની ખાડીમાં સર્જાઇ રહ્યું છે ચક્રવાત ‘Dana’, આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલAhmedabad Rain : અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ, બોપલમાં વૃક્ષો ધરાશાયીGujarat Rain : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકામાં 5 ઇંચHun To Bolish : હું તો બોલીશ :  ક્યારે બંધ થશે આ વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: ગુજરાતમાં હજુ પણ  આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Rain forecast: ગુજરાતમાં હજુ પણ આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Rain Update: અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, રસ્તા થયા પાણી પાણી
Rain Update: અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, રસ્તા થયા પાણી પાણી
Gujarat Rain forecast: રાજ્યના 15 જિલ્લામાં વરસશે આફતનો વરસાદ, હવામાન વિભાગની  આગાહી
Gujarat Rain forecast: રાજ્યના 15 જિલ્લામાં વરસશે આફતનો વરસાદ, હવામાન વિભાગની આગાહી
Cyclone Dana Alert: બંગાળની ખાડીમાં સર્જાઇ રહ્યું છે ચક્રવાત ‘Dana’, આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
Cyclone Dana Alert: બંગાળની ખાડીમાં સર્જાઇ રહ્યું છે ચક્રવાત ‘Dana’, આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
T20 WC:  સાઉથ આફ્રિકાને હરાવીને વિશ્વ વિજેતા બન્યું ન્યૂઝીલેન્ડ, જુઓ ટીમની ઉજવણીની તસવીરો

આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો

Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, રાજકોટના લોધિકામાં સૌથી વધુ પાંચ વરસાદ

Women's T20 World Cup 2024: ન્યૂઝીલેન્ડે પ્રથમવાર જીત્યો મહિલા ટી-20 વર્લ્ડકપ, 'ચોકર્સ' સાઉથ આફ્રિકાનું સપનું ફરી તૂટ્યું

Embed widget