શોધખોળ કરો

Global Health IPO: ખુલ્લી ગયો છે મેદાંતા હોસ્પિટલ ચેનવાળી કંપની ગ્લોબલ હેલ્થનો IPO! રોકાણ કરતા પહેલા જાણો આ ખાસ વાત

દેશમાં હોસ્પિટલની મોટી બ્રાન્ડ મેદાંતા હોસ્પિટલ (Medanta Hospitals)ની ચેનવાળી મોટી કંપની ગ્લોબલ હેલ્થે પોતાનો આઇપીઓ આજથી લઈને આવી રહી છે. આ આઇપીઓ ગુરુવાર 3 નવેમ્બરથી ખુલ્યો છે.

Global Health IPO: દેશમાં હોસ્પિટલની મોટી બ્રાન્ડ મેદાંતા હોસ્પિટલ (Medanta Hospitals)ની ચેનવાળી મોટી કંપની ગ્લોબલ હેલ્થે પોતાનો આઇપીઓ આજથી લઈને આવી રહી છે. આ આઇપીઓ ગુરુવાર 3 નવેમ્બરથી ખુલ્યો છે. તમે 7 નવેમ્બર સુથી આઇપીઓમાં પૈસા લગાવી શકો છો. આઇપીઓ (Global Health IPO)થી કંપની 500 કરોડ રૂપિયાના શેર જાહેર કરી રહી છે. બીજી તરફ આ સાથે જ કંપની  1706 કરોડ રૂપિયાના ઓફર શેર દ્વારા શેરોનું વેચાણ કરશે. કંપની શેરનું એલોટમેન્ટ 11 નવેમ્બરે થશે. તેમજ તેનું ફાઇનલ લિસ્ટિંગ 16મી નવેમ્બરે થશે. 

કંપનીની ગ્રે માર્કેટમાં દેખાઇ રહી છે મજબૂત સ્થિતિ

તમને જણાવી દઈએ કે મેદાંતા હોસ્પિટલ ચલાવનારી કંપની ગ્લોબલ હેલ્થની ગ્રે માર્કેટમાં ખૂબ જ સારી સ્થિતિ છે. અત્યારે કંપનીનું ગ્રે માર્કેટ પ્રિમિયમ  (Global Health IPO GMP) 33 રૂપિયા છે. એક્સપર્ટનું કહેવું છે કે, રોકાણ ફક્ત  GMPના આધારે ન કરો. તેઓ કંપનીના આર્થિક દેખાવ જોઇને રોકાણ કરવાનો પ્લાન કરે. 

જાણો આઇપીઓની અન્ય વિગત

આ આઇપીઓમાં તમે  3થી 7 નવેમ્બર સુધી રોકાણ કરી શકો છે. કંપનીએ આઇપીઓની બેસ પ્રાઇઝ 319-336 પ્રતિ શેર રાખી છે. આ સાથે જણાવ્યું છે કે, કંપનીએ શેરોની એલોટમેન્ટ સાઇઝ 44 શેર હોવી જોઇએ. જેથી તમે રિટેલ રોકાણકાર છે, તો તમારે ઓછામાં ઓછા 14,784નું રોકાણ કરવું પડશે. બીજી તરફ શેરની ફેસ વેલ્યૂ 2 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીએ આઇપીઓનો 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકાર, 15 ટકા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અને 75 ટકા હિસ્સો ક્વોલિફાઇટ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ રાક્યો છે. કંપનીએ આ આઇપીઓ દ્વારા મેળવેલા રૂપિયા તે પોતાનું દેવું ભરવા કરશે. આ સાથે બચેલા પૈસા તે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ માટે ખર્ચ કરશે. 

જાણો કંપનીની વિગત

ગ્લોબલ હેલ્થ કંપની દેશભરમાં કેટલાય શહેરોમાં મેદાંતા હોસ્પિટલ ખોલી રહી છે, જેમાં અલગ અલગ બીમારી માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળે છે. મેદાંતા બ્રાન્ડ દ્વારા ગુરુગ્રામ, ઇંદોર, રાંચી, લખનઉ અને પટનામાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ફેમસ કાર્ડિયો સર્જન ડો. નરેશ ત્રેહન (Naresh Trehan) એ 2004માં મેદાંતા બ્રાન્ડ નામે હોસ્પિટલ ચેનની શરૂઆત કરી હતી. ગ્લોબલ હેલ્થ કંપની દુનિયાની દિગ્દજ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર છે. જેમાં  Carlyle અને Temasek Holdings પણ સામેલ છે. 

બંને હોલ્ડિંગ કંપની દ્વારા  25.67 અને 17 ભાગીદારી છે. નરેશ ત્રેહન પાસે 35 ટકા હિસ્સો છે. મેદાંતાના કો ફાઉન્ડર સુનીલ સચદેવા પાસે 13.43 ટકા અને આરજે કોર્પ પાસે 3.95 ટકા હિસ્સો છે. વર્ષ 2021-22માં કંપનીની રેવન્યૂ 2206 કરોડ રૂપિયા હતી, જ્યારે 196 કરોડ રૂપિયા નફો કર્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
zomato: ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget