શોધખોળ કરો

Gold Price: આઠ દિવસ બાદ સસ્તુ થયું સોનું, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો લેટેસ્ટ ભાવ

આનાથી સોનાના ભાવમાં આઠ દિવસથી ચાલી રહેલી તેજી અટકી ગઇ હતી. ખરીદદારોએ અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય પહેલા નબળી શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો હતો

સોનાની કિંમતમાં આઠ દિવસ પછી પહેલી વાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, નબળા વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ 100 રૂપિયા ઘટીને 83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા.  આનાથી સોનાના ભાવમાં આઠ દિવસથી ચાલી રહેલી તેજી અટકી ગઇ હતી.

અમેરિકન ફેડરલ રિઝર્વ (ફેડ) 2025ની તેની પ્રથમ બેઠક યોજશે અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ECB) બુધવાર અને ગુરુવારે વ્યાજ દરો પર નિર્ણય લેશે, જે બુલિયનના ભાવને અસર કરી શકે છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 83,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો.

સોમવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 100 રૂપિયા ઘટીને 82,600 રૂપિયા થયો હતો જે શુક્રવારના બંધ ભાવ 82,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ઔદ્યોગિક એકમો અને સિક્કા ઉત્પાદકોની નબળી માંગને કારણે ચાંદીનો ભાવ 2,000 રૂપિયા ઘટીને 92,000 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. શુક્રવારે તે 94,000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો.

એલકેપી સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "પ્રોફિટ બુકિંગને કારણે અઠવાડિયાના પહેલા સત્રમાં સોનામાં અસ્થિરતા જોવા મળી હતી. સ્થાનિક બજારમાં MCX પર સોનું મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. તેમાં ખરીદદારોએ અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય પહેલા નબળી શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો હતો.

સોનું ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો                                                           
જો તમે સોનાના ઘરેણાં ખરીદી રહ્યા છો તો ગુણવત્તાને ક્યારેય અવગણશો નહીં. હોલમાર્ક ચેક કર્યા પછી જ ઘરેણાં ખરીદો, આ સોનાની સરકારી ગેરન્ટી છે. નોંધનીય છે કે ભારતમાં એકમાત્ર એજન્સી જે હોલમાર્ક નક્કી કરે છે તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) છે. બધા કેરેટના હોલમાર્ક નંબરો અલગ અલગ હોય છે; તમારે તેને જોયા અને સમજ્યા પછી જ સોનું ખરીદવું જોઈએ.                  

Budget 2025: બદલાઇ જશે 'ઇન્કમ ટેક્સ' નું નામ ? નાણામંત્રી નિર્મલા સીતારમણની પાસે પહોંચી ગઇ ચિઠ્ઠી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget