શોધખોળ કરો

Gold Price: સોનું સર્વોચ્ચ સપાટીએથી 11,500 રૂપિયા થઈ ચુક્યું છે સસ્તું, જાણો રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ?

સોનાએ વિતેલા વર્ષે 28 ટકા વળતર આપ્યું હતું. એ પહેલાના વર્ષે પણ સોનાએ 25 ટકાનું વળતર આપ્યું હતું. જો તમે લાંબાગાળા માટે રોકાણ કરવાનું વિચારો છો તો હજુ પણ સોનું રોકાણ માટે સારો વિકલ્પ છે અને તેમાં શાનદાર વળતર મળી શકે છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે સોના અને ચાંદીની કિંમતમાં (Gold Silver Price) ઉછાળો આવ્યો છે. હાલમાં સોનું (Gold price)  44701 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી (Silver price) 63256 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. જોવા જઈએ તો સોનું ઓલટાઈમ હાઈથી અંદાડે 11500 રૂપિયા સસ્તું થુયં છે. ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટી (Gold price all time high)એ પહોંચી ગયું હતું.

હાલ શું છે સોનાનો ભાવ

હાલમાં સોનું 44701 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે. જ્યારે ઓગસ્ટમાં સોનાએ 2010 ડોલર પ્રતિ ઔંસની ઉચ્ચ સપાટી સુધી ગયું હતું જેમાં અત્યાર સુધીમાં 15 ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હાલમાં સોનામાં હજુ આગળ ઘટાડો જોવા મળશે. કહેવાય છે કે વૈશ્વિક બજારમાં સોનું 1500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે, ત્યાર બાદ તેમાં સ્થિરતા જોવા મળશે. એટલે કે આ પ્રમાણે ભારતીય રૂપિયામાં જોવા જઈએ તો 38800 રૂપિયા પ્રતિ 10 ગ્રમામની સપાટી સુધી પહોંચી શેક છે. સોનું જોકે કેટલાક એવા સંકેત પણ મળી રહ્યા છે જેમાં સોનાની કિંમત વધી પણ શકે છે.

સોનામાં આવશે તેજી?

કોરોના વાયરસના કેસ ફરી એક વખત વધી રહ્યા છે. ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ભારતે રસીની નિકાસ પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો છે. કોરોનાના વધતા કેસની વચ્ચે ફરીથી લોકો સુરક્ષિત રોકાણ તરફ ભાગતા જોવા મળે અને ફરીથી સોનામાં રોકાણ કરે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં આ જ કારણે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ સપાટી પર આવી ગયું હતું. જો ફરીથી લોકો સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે તો તેની કિંમત વધી શકે છે, સાથે જ સ્ટોક માર્કેટમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે.

સોનાએ કેટલું આપ્યું છે વળતર

સોનાએ વિતેલા વર્ષે 28 ટકા વળતર આપ્યું હતું. એ પહેલાના વર્ષે પણ સોનાએ 25 ટકાનું વળતર આપ્યું હતું. જો તમે લાંબાગાળા માટે રોકાણ કરવાનું વિચારો છો તો હજુ પણ સોનું રોકાણ માટે સારો વિકલ્પ છે અને તેમાં શાનદાર વળતર મળી શકે છે.

Lockdown Updates: કોરોના બેકાબૂ, અનેક શહેરોમાં લોકડાઉન; શું દેશભરમાં ફરી લાદવામાં આવશે લોકડાઉન ?

Gujarat Coronavirus Cases:  Alert, રાજ્યમાં દર મિનિટે બે લોકો થઈ રહી છે કોરોનાથી સંક્રમિત, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે

આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત

શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ

શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો

બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 

‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!

Embed widget