શોધખોળ કરો

ભારતમાં સોનાનો ભાવ ઘટીને 40 હજાર રૂપિયા થઈ જશે, જાણો શું છે કારણ

ઓગષ્ટમાં સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું પરંતુ સોનું તેની ટોચ પરથી હાલ આશરે 7000 રૂપિયા ગબડી ચુક્યું છે.

નવી દિલ્હી: સોનાના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટાડો આવી રહ્યો છે. ઓગષ્ટમાં સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું પરંતુ સોનું તેની ટોચ પરથી હાલ આશરે 7000 રૂપિયા ગબડી ચુક્યું છે. સોના ઘટી રહેલા ભાવને લઈને અમેરિકાની એક બેંક જેપી મોર્ગને તેના પાછળનું કારણ જણાવ્યું છે. જેપી મોર્ગન બેંક ના મતે સોનાના ભાવમાં ઘટાડો થવા પાછળનું મુખ્ય કારણ મેનસ્ટ્રીમ ફાઈનાન્સમાં ક્રિપ્ટોકરંસીઝ માં થઈ રહેલો વધારો છે. બેંકના ક્વાંટિટેટિવ સ્ટ્રેટજિસ્ટ્સનું કહેવું છે કે, ઓક્ટોબરથી બિટકોઈન ફંડ્સમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું છે જેના કારણે રોકાણકારોએ સોનાથી અંતર જાળવ્યું છે. રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાં વધારે રોકાણ કરતા હોય તેવો ટ્રેન્ડ હાલ ઉભરી રહ્યો છે. આવનાર લાંબો સમય પણ આ ટ્રેન્ડ યથાવત રહે તેવી શક્યતા છે. કારણ કે મોટા ભાગના ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્તર્સ ક્રિપ્ટોકરંસીઝ તરફ આકર્ષાઈ રહ્યાં છે. બેંકના સ્ટ્રેટજિસ્ટ્સનું કહેવું છે કે હાલ ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે બિટકોઇનમાં રોકાણની શરૂઆત કરી છે. સિક્યોરિટી ફર્મ ધ ગ્રેસ્કેલ બિટકોઇન ટ્રસ્ટ મુજબ, ઓક્ટોબરથી બિટકોઇનમાં આશરે 2 અબજ ડોલરનું રોકાણ થયું છે જ્યારે ગોલ્ડ એક્સચેન્જ ફંડ્સમાં 7 અબજ ડોલર ઉપાડવામાં આવ્યા છે. જેપી મોર્ગન મુજબ, ફેમિલી ઓફિસ એસેટ્સમમાં બિટકોઇનનો હિસ્સો માત્ર 0.18 ટકા છે જ્યારે ગોલ્ડ ઈટીએફનો હિસ્સો 3.3 ટકા છે. જેપી મોર્ગનનું કહેવું છે કે, જો રોકાણકારો સોનાથી દૂર રહેશે અને ક્રિપ્ટોકરંસીનું વલણ અપવાનશે તો મૂલ્યવાન ધાતુ માર્કેટ્સ માટે ચિંતાની વાત છે. જો રોકાણકારો સોનાથી બિટકોઇન તરફ વળશે તો અબજો ડોલરની કેશ ટ્રાન્સફર થશે. બિટકોઅનની કિંમત તેના સર્વોચ્ચ સ્તરથી છ ટકા ઘટી છે. . બિટકોઈનની કિંગત ગત સપ્તાહે 19.462.14 ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ત્યાર બાદ તેમાં 6 ટકાનો ઘટાડો પણ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget