શોધખોળ કરો

Gold Silver Price Today: સોનાના ભાવ તૂટ્યા, ચાંદી પણ થઈ સસ્તી, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

વૈશ્વિક બજારમાં હાજર ચાંદી 0.5% ઘટીને $21.86 પ્રતિ ઔંસ, પ્લેટિનમ 0.1% ઘટીને $943.15 પર અને પેલેડિયમની કિંમત ઘટીને $2,006.61 રહી હતી.

Gold Silver Price Today: ગુરુવારે, MCX પર સોનાની કિંમતમાં 0.04 ટકાનો ઘટાડો થયો અને તેની કિંમત ઘટીને રૂ. 50,800 પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ. તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ 0.16 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ ચાંદીની કિંમત ઘટીને 61,437 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

સપ્તાહના બીજા કારોબારી દિવસે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બંનેના ભાવમાં આ ઘટાડો નજીવો હતો. પરંતુ, જો તમે આજે જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા સોના અને ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થયો છે તે જાણવું તમારા માટે ફાયદાકારક રહેશે. ગુરુવારે, MCX પર સોનાની કિંમતમાં 0.04 ટકાનો ઘટાડો થયો હતો અને તેની કિંમત ઘટીને 50,800 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે.

ચાંદીની ચમક પણ ફિક્કી પડી

સોનાની કિંમતમાં થોડો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં પણ ગુરુવારે 0.16 ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ ચાંદીની કિંમત ઘટીને 61,437 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અહીં જણાવી દઈએ કે મોટાભાગે જ્વેલરી બનાવવા માટે 22 કેરેટનો જ ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી પરના કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે, સોનું 0220 GMT મુજબ 0.2% ઘટીને $1,849.75 પ્રતિ ઔંસ થયું છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1% વધીને $1,848.20 પર પહોંચી ગયો. હાજર ચાંદી 0.5% ઘટીને $21.86 પ્રતિ ઔંસ, પ્લેટિનમ 0.1% ઘટીને $943.15 પર અને પેલેડિયમની કિંમત ઘટીને $2,006.61 રહી હતી.

આ રીતે જાણો તમારા શહેરની કિંમત

એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જિસને કારણે સોનાના દાગીનાની કિંમત દેશભરમાં બદલાય છે. તમે મોબાઈલ પર તમારા શહેરની સોનાની કિંમત પણ ચકાસી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  

Embed widget