શોધખોળ કરો

Gold-Silver price today: આજે ફરી સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે શુક્રવારે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.જો કે સોનાનો ભાવ હજુ પણ 51 હજારની ઉપર યથાવત છે.

મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 9.10 વાગ્યે, 24 કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. 1 ઘટીને રૂ. 51,584 પ્રતિ 10 ગ્રામ થયા હતા. આજે બજારમાં સોનાનો ભાવ એ જ ભાવે ખૂલ્યો હતો અને લાંબા સમય સુધી સ્થિર રહ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, કોરોના મહામારી દરમિયાન સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. 2020માં 10 ગ્રામ સોનાનો ભાવ 55,700 રૂપિયાની આસપાસ હતો.

ચાંદીમાં પણ ઘટાડો થયો પરંતુ ભાવ 67 હજારની ઉપર

શુક્રવારે, એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તેનો દર હજુ પણ 67 હજારની ઉપર યથાવત છે. સવારે 9.10 વાગ્યે ચાંદીનો વાયદો રૂ. 222 ઘટીને રૂ. 67,265 પ્રતિ કિલોગ્રામ હતો. જોકે, અત્યારે પણ ચાંદી તેના રેકોર્ડ સ્તરથી લગભગ રૂ. 6,000 સસ્તી વેચાઈ રહી છે. MCX પર આજે ચાંદીનો ભાવ 67,374 પર ખૂલ્યો હતો, જે ઘટીને 67,265 થયો હતો.

વૈશ્વિક બજારમાં અસ્થિરતા

વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનાનો હાજર ભાવ સવારે 0.10 ટકા વધીને 1,938.85 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. જોકે, ચાંદીના ભાવમાં 0.48 ટકાનો ઘટાડો નોંધાયો છે અને 25 ડોલર પ્રતિ ઔંસની આસપાસ રહે છે. એક દિવસ અગાઉ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

સોનું ક્યારે સસ્તું થશે

નિષ્ણાતો કહે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થયા પછી સોનાના માગ ઘટશે અને ભાવ પણ નીચે આવી શકે છે. એવો અંદાજ છે કે આગામી 50 દિવસમાં વૈશ્વિક બજારમાં સોનાની હાજર કિંમત 1,892 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. ચાંદી પણ 24 ડોલર પ્રતિ ઔંસ આસપાસ રહેવાનો અંદાજ છે. ભારતીય બજારમાં ચાંદી રૂ. 66,550ની આસપાસ ટ્રેડ થવાનો અંદાજ છે, જ્યારે સોનું રૂ. 50,550 સુધી સસ્તું થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Embed widget