શોધખોળ કરો

Gold Silver Price: નવો રેકોર્ડ! ચાંદી પ્રથમ વખત 87 હજારને પાર, સોનું પણ થયું મોંઘુ

Silver Price Hike: ગુરુવારે ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી હતી અને પ્રતિ કિલોગ્રામ રૂ. 87,217ના રેકોર્ડને પાર કરી ગયો હતો.

Silver At Record Hike: ભારતમાં સોના (Gold) અને ચાંદી (Silver)ના ભાવમાં તેજી યથાવત છે. ગુરુવાર, 16 મે, 2024 ના રોજ, ચાંદી (Silver)એ વાયદા બજારમાં નવો રેકોર્ડ સર્જ્યો હતો. આજે સવારે ચાંદી (Silver)એ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 87,217નો રેકોર્ડ પાર કર્યો હતો. સોના (Gold)ના ભાવમાં પણ જોરદાર વધારો થયો હતો અને તે 73,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર યથાવત છે.

ચાંદી (Silver)એ નવો રેકોર્ડ બનાવ્યો

ગુરુવારે એમસીએક્સ પર ચાંદી (Silver)ના ભાવમાં જબરદસ્ત વધારો થયો હતો અને તેની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી હતી. હાલમાં વાયદા બજારમાં ચાંદી (Silver) રૂ. 355ના વધારા સાથે રૂ.87,220 પ્રતિ કિલોગ્રામ પર છે. બુધવારે ચાંદી (Silver) રૂ.86,865 પર બંધ હતી.

સોના (Gold)ના ભાવમાં જબરદસ્ત ઉછાળો

ચાંદી (Silver)ની સાથે સ્થાનિક બજારમાં સોના (Gold)ની કિંમતમાં પણ જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું (Gold) રૂ. 114ના વધારા સાથે રૂ. 73,216 પર યથાવત છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે વાયદા બજારમાં સોનું (Gold) 73,102 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

મુખ્ય શહેરોમાં સોના (Gold) અને ચાંદી (Silver)ના ભાવ જાણો

દિલ્હીમાં 24 કેરેટ સોનું (Gold) 74,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 89,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

મુંબઈમાં 24 કેરેટ સોનું (Gold) 74,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 89,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

કોલકાતામાં 24 કેરેટ સોનું (Gold) 74,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 89,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

ચેન્નાઈમાં 24 કેરેટ સોનું (Gold) 74,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 92,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

નોઈડામાં 24 કેરેટ સોનું (Gold) 74,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 89,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

લખનૌમાં 24 કેરેટ સોનું (Gold) 74,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 89,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.

જયપુર 24 કેરેટ સોનું (Gold) 74,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 89,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

પટનામાં 24 કેરેટ સોનું (Gold) 74,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 89,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

પુણેમાં 24 કેરેટ સોનું (Gold) 74,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 89,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

ગુરુગ્રામમાં 24 કેરેટ સોનું (Gold) 74,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી (Silver) 89,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના (Gold) અને ચાંદી (Silver)નો ભાવ શું છે?

સ્થાનિક બજારની જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના (Gold)ની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ચાંદી (Silver)ના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે, COMEX પર ગોલ્ડ જૂન ફ્યુચર્સમાં સોનું (Gold) $1.22 મોંઘું થયું અને $2,392.94 પ્રતિ ઔંસ પર પહોંચ્યું. જ્યારે COMEX પર મે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ $0.12 સસ્તો થયો અને $29.60 પર આવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Diwali Celebration: PM બન્યા બાદ  પહેલીવાર મોદીએ  ગુજરાતમાં સેનાના  જવાનો સાથે કરી  દિવાળીની ઉજવણીJanta Raid at liquor den | અમદાવાદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડPM Modi:પીએમ મોદીએ ભારત અને તેના શુભચિંતકોને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ.. જુઓ વીડિયોમાંPM Modi: કેવડિયામાં સંબોધનની શરૂઆતમાં જ પીએમ મોદીએ કહી આ ખાસ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
1 નવેમ્બરથી રેશન કાર્ડધારકોને મળશે માત્ર આટલા ઘઉં-ચોખા, જાણો શું છે નવો નિયમ
1 નવેમ્બરથી રેશન કાર્ડધારકોને મળશે માત્ર આટલા ઘઉં-ચોખા, જાણો શું છે નવો નિયમ
મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા
મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા
Maharashtra Election: મહારાષ્ટ્રમાં સામે આવ્યો એ સર્વે જે BJPની ઊંઘ ઉડાવી દેશે! આંકડા જોઈને CM શિંદેને પરસેવો આવી શકે છે
Maharashtra Election: મહારાષ્ટ્રમાં સામે આવ્યો એ સર્વે જે BJPની ઊંઘ ઉડાવી દેશે! આંકડા જોઈને CM શિંદેને પરસેવો આવી શકે છે
Embed widget