શોધખોળ કરો

Gold-Silver Rate: સોના-ચાંદીના ભાવમાં કડાકો, ત્રણ દિવસમાં ચાંદીમાં 6000નુ ગાબડુ, જાણો લેટેસ્ટ ભાવ

અમદાવાદના જ બજારની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં રૂપિયા 6 હજારનો તો સોનામાં રૂપિયા 1400નો કડાકો બોલ્યો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ રાહતની વાત તે છે કે વૈશ્વિક ડોલર ઈંડેક્સ ઉંચકાતા કિંમતી ધાતુઓના ભાવમાં કડાકો બોલ્યો છે. શેરબજાર પાછળ ડોલર સામે રૂપિયો ઉંચકાયો છે. જેના કારણે સોના-ચાંદીના ભાવો વધુ ગગડ્યા છે. અમદાવાદના જ બજારની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં રૂપિયા 6 હજારનો તો સોનામાં રૂપિયા 1400નો કડાકો બોલ્યો છે. અમદાવાદ ઝવેરી બજારમાં ગુરૂવારના સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.500 ગબડી 99.50ના રૂ.49,100 તથા 99.90ના રૂ.49,300 રહ્યા હતા. તો ચાંદીના કિલોના વધુ રૂ.500 ઘટી રૂ.67,000 બોલાયા હતા. બીજી બાજુ અમેરિકામાં ક્રૂડનો સ્ટોક દસ મહિનાના તળિયે પહોંચી જતા ક્રૂડમાં તેજી જોવા મળી છે. બીજી વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વ બજારમાં સોનું 1834 ડોલર પ્રતિ ઔંસથી ઘટીને 1812 ડોલર બોલાયું હતું. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ પણ ઔંશના ૨૬.૬૯થી ૨૬.૭૦ ડોલરથી ઘટી સાંજે ૨૬.૪૨થી ૨૬.૪૩ ડોલર રહ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ૧૦૯૫થી ૧૦૯૬ ડોલરવાળા ૧૦૮૪થી ૧૦૮૫ ડોલર બોલાઈ રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૨૨૫૬થી ૨૨૫૭ ડોલરથી ઘટી આજે સાંજે ૨૨૫૨થી ૨૨૫૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget